________________
૪૪ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ ઔરિક આદિ પ્રાયોગ્ય વણાએ વર્ગણાઓ માટે સ્થૂલ પરિણામવાળી થવાથી અગ્રાહ્ય બને છે. દા. ત. વક્રિય અગ્રાહ્ય (=ઔદારિક અને વૈક્રિય વચ્ચેની) વર્ગણાઓ દારિક વગણા માટે સૂક્ષ્મ અને ક્રિયવર્ગણ માટે સ્થૂલ પડે છે. તેવી જ રીતે આગળ પણ સમજવું.
અવગાહના ક્ષેત્ર :
એક આકાશપ્રદેશમાં એક, બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા. યાવત અનંતા પરમાણુઓ રહી શકે પરંતુ ૧ પરમાણુ એક આકાશપ્રદેશમાં ૨ પરમાણુ હોય તે ૨ આકાશ પ્રદેશમાં રહે. પરંતુ
આકાશ પ્રદેશમાં ન રહી શકે. એવી રીતે જેટલા પરમાણુઓ હેય ઉ થી તેટલા જ આકાશ પ્રદેશમાં રહી શકે. તેથી અધિક આકાશ પ્રદેશમાં ન રહી શકે. ઔદારિકાદિ પ્રત્યેક સજાતીય વર્ગણાએ સર્વલેક વ્યાપી છે. પરંતુ તેમની એકેક વગણની અપેક્ષાએ અવગાહના અંગુલ અસં. ભાગ પ્રમાણ જ થાય છે. અને પશ્ચાનુપૂવીથી એટલે કામણ પ્રાયોગ્ય વર્ગણાથી આરંભી દારિક પ્રાગ્ય વર્ગણ સુધી અવગાહના ક્ષેત્રનું અલ્પબહુ – વગણું નામ
અNબહુ કામણ વર્ગણાઓ.
સર્વાલ્પ. અસં. ગુણ.
મને ઉચ્છવાસ , ભાષા ) તૈજસ છે આહારક છે વૈક્રિય » ઔદારિક ,
તાત્પર્ય –કામણ પરમાણુઓની એક વર્ગણ જેટલા ક્ષેત્રને અવગાહીને રહે છે, તે કરતાં મનઃ પ્રાયોગ્ય એક વર્ગણ અસંખ્યાતગુણ ક્ષેત્રને અવગાહીને રહે છે. આ પ્રમાણે અવગાહ ક્ષેત્ર એક એક વર્ગણને આશ્રયીને સમજવું. કારણ કે આમ તે પ્રત્યેક વર્ગણ (સજાતીય વર્ગ શુઓને સમૂહ) સર્વલકન્યાપી છે.
વર્ણાદિ –દા. વૈક્રિય. આહા. પ્રાયોગ્ય વર્ગણાઓમાં ૫ વર્ણ, ૫ રસ, ૨ ગંધ. ૮ સ્પર્શ હોય છે, જો કે પ્રત્યેક પરમાણમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ, ૨ અવિરૂદ્ધ સ્પર્શ ૧ સ્નિધઉષ્ણ, ૨ સ્નિગ્ધ-શીત, ૩ રૂક્ષ-ઉષ્ણ, ૪ રૂક્ષ-શીત હોય છે. પરંતુ સમુદાયમાં કોઈપણ પરમાણુ કોઈપણ વર્ણાદિથી યુક્ત થાય છે. માટે સમુદાયમાં ૫ વર્ણાદિ કહેવું અવિરૂદ્ધ છે. તે વગેરે પ્રા. વગણામાં-૫ વણ, ૫ રસ, ૨ ગંધ, મૃદુ લઘુ અને ૨ અવિરૂદ્ધ સ્પર્શ એમ ચાર સ્પર્શ હોય છે.
ઔદારિક આદિ પ્રાયોગ્ય વર્ણણાઓમાં પરમાણુઓનું અલ્પબદુત્વ :કઈ વર્ગણાના પરમાણુઓ?
અલ્પબહુવ દારિક પ્રાયોગ્ય વર્ગણાઓમાં પરમાણુઓ.
સર્વા૯૫ વિક્રિય
અનંતગણુ. આહારેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org