________________
તુલ્ય
તુલ્ય
અને જીવસમુદાહાર ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ ૩૫ ૨ અ૨બહુત્વ:– અનુ- કર્મના નામ
અNબહુવ :કેમ. આયુષ્ય
સૌથી અલ્પ નામ
અસંખ્યગુણ ગેત્ર જ્ઞાનાવરણ
અસંખ્ય ગુણ દર્શનાવરણ અંતરાય
વેદનીય ૮ ચારિત્ર મોહનીય
અસંખ્યગુણ ૯ દર્શન , પ્રશ્ન –આયુષ્યમાં ઉત્તરોત્તર સ્થિતિસ્થાને અધ્યવસાયે અસંખ્યગુણ અસંખ્યગુણ. જ્યારે
નામ, ગોત્ર આદિમાં વિશેષાધિક વિશેષાધિક છે. છતાં તેમાં આયુષ્યથી અસંખ્ય
કેવી રીતે? ઉત્તર – આયુષ્યના પ્રમમસ્થિતિસ્થાનના અધ્યવસાયે નામ, ગેત્રની અપેક્ષાએ ઘણું જ
ઓછા છે અને આયુષ્યના કુલસ્થિતિસ્થાનેથી પણ નામ ગોત્રના સ્થિતિસ્થાને ઘણા વધારે છે. તેથી આયુષ્યમાં અસંખ્યગુણ અસંખ્યગુણ થવા છતાં તથા
નામ ગોત્રમાં વિશેષાધિક વિશેષાધિક હોવા છતાં નામ ગોત્રના અસંખ્યગુણ છે. પ્રશ્ન –નામ, ગોત્રથી જ્ઞાનાવરણની સ્થિતિ તે વિશેષાધિક છે. તે પછી અધ્યવસાય
અસંખ્યગુણ કેમ ? ઉત્તર –સ્થિતિ વિશેષાધિક હોવા છતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જતાં ડબલ
અધ્યવસાયે થાય છે. તેથી કુલ એક પપમ પછીના સ્થિતિસ્થાને જ અસંખ્યગુણ અધ્યવસાય થાય છે તે પછી ૧૦ કડાકડી સાગરોપમ. સ્થિતિ
સ્થાનની પછી અસંખ્યગુણ હોય જ તેથી કુલ અધ્યવસાયે અસંખ્ય ગુણ થાય. ૩. જીવસમુદાહાર :
કષાયની તીવ્રતા અને મંદતા પર રસબંધને આધાર છે. પરંતુ તીવ્રઅંકલેશે સ્થિતિ ઉત્કૃષ્ટ બંધાય, અને રસ શુભપ્રકૃતિઓમાં છે અને અશુભપ્રકૃતિઓમાં વધારે વિશુદ્ધપરિણામે સ્થિતિ જઘન્ય બંધાય, અને રસ શુભ પ્રવૃતિઓમાં વધારે અને અશુભપ્રકૃતિમાં છે. મધ્યમ પરિણામે સ્થિતિ મધ્યમ બંધાય અને રસ બનેમાં મધ્યમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org