________________
૩૪ ] શતક નામને ૫ મે કર્મગ્રન્થ [ સ્થિતિસમુદાહાર, પ્રકૃતિસમુદાહાર, અધ્યવસાયે હોય છે.
૧ અનંતપનિધા :-આયુઃ વિના ૭ કમૅમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર વિશેષાધિક વિશેષાધિક છે. શુભમાં ઉ. થી જ. અને અશુભમાં જ. થી ઉ. જ્યારે આયુષ્યમાં પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અધ્યવસાયે છે.
ર પરંપરોપનિધા :-આયુઃ વિના ૭ કર્મોમાં પપમના અસંખ્યાતમાં ભાગ જેટલા સ્થિતિસ્થાને ઓળંગીને પછી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયે બમણું થતા જાય છે.
- દ્વિગુણવૃદ્ધિસ્થાને આવ.સં.ભા.પ્ર. -સૌથી થેડા. એકતરા વચ્ચેના સ્થાને -પ. અસં.ભા.પ્ર :-અસંખ્યગુણા.
દ્વિગુણવૃદ્ધિસ્થાને – અંગુલના પ્રથમ વર્ગમૂળના કુલ છેદનકે જેટલા આવે. તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા છેદન કે છે, તેના આકાશપ્રદેશ પ્રમાણ
૨ અનુકૃષ્ટિ -સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયની અનુકૃષ્ટિ છે જ નહિ. કારણ કે અધ્યવસાયે પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં ખેંચાતા નથી. પરંતુ દરેક સ્થિતિસ્થાનેમાં બધા નવા જ અધ્યવસાય હોય છે. ૩ તીવ્રતા મંદતા – જઘન્યસ્થિતિસ્થાનને જઘન્યરસ
સૌથી થોડા તે જ ,
ઉત્કૃષ્ટરસ પછીના છે જઘન્યરસ તે જ ,
ઉત્કૃષ્ટરસ પછીના
જઘન્યરસ તે જ ,, ઉત્કૃષ્ટરસ એમ યાવત્ ઉત્કૃષ્ટ ,, ઉત્કૃષ્ટરસ સુધી અનંતગુણ અનંતગુણ કહેવું.
ર. પ્રકૃતિસમુદાહાર –
દ્વાર:૧ પ્રગણના ૨ અ૨બહુવ
૧ પ્રગણા -જ્ઞાનાવરણને સઘળા સ્થિતિસ્થાનમાં કુલ અધ્યવસાયે અસંખ્યકાકાશપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણે સઘળા કર્મોમાં સમજવું.
અનંતગણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org