________________
અધુવોદયી વગેરે દ્વારે ] શતક નામને ૫ મે કર્મગ્રંથ
[ ૩ નિમણ, સ્થિર, શુભ, અતિથર, અશુભ, અનાદિ-અનંત અભવ્યને, અનાદિ-સાન્ત ભવ્યને, એમ ૨ ભાંગા આવે. અને સમ્યકત્વથી પડેલાની અપેક્ષાએ મિથ્યાત્વમાં
વધારાને ૩ ભાગો સાહિ-સાંતને પણ આવે. (ગા. ૬-૫) ૪. અવોદયી ૯૫ - ઉદયવિ છેદ સ્થાન સુધી વિકલ્પ ઉદય હોય તે.
નિદ્રા ૫, મેહનીય ર૭, શેષ ૮, પિંડ ૩૩, પ્રત્યેકની ૬, દશકની ૧૬.
અધ્રુવ હોવાથી સાદિ-સાંત ૧ જ ભંગ આવે. (ગા. ૭-૫) ૫. ધવસત્તા ૧૩૦ :- સત્તાવિરછેદ સ્થાન સુધી અવશ્ય સત્તા હોય તે.
જ્ઞાનાદિ ૧૯, મેહનીય ૨૬, વેદનીય ૨, નીચગાત્ર પિંડ ૫૫, પ્રત્યેક ૭, દશકની
૨૦ (ગા. ૮-૯) ૬. અદ્ભવસત્તા ૨૮ :- સત્તાવિચ્છેદ સ્થાન સુધી વિકલપે સત્તા હોય તે.
સમ્યકત્વ મોહનીય, મિશ્રમેહનીય, આયુઃ ૪, ઉચ્ચ ગોત્ર વૈક્રિય ૭, આહારક ૭,
મનું ૨, દેવ ૨, નરક ૨, જિનનામ (ગા. ૯) ગુણસ્થાનકેમાં કેટલીક કૃતિઓની દુવાદ્ધવસતા :પ્રકૃતિ મિથ્યાત્વ. સમ્યકત્વ, મિશ્ર. અનંતા. આહા.૭ જિન નિયમો ૧ થી ૩ ૨ ૨-૩ ૧- ૨ x x ગુણભજનીય ૪ થી ૧૧ ૧-૩ થી ૧૧ ૧-૪થી૧૧ ૩ થી૧૧ ૧ થી૧૪ ૧-૩થી૧૪સ્થાનકે ગાથાંક - ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૨ ૧૨ - આહા. અને જિનનામ બનેની (યુગ૫૬) સત્તાવાળું મિથ્યાત્વગુણસ્થાનકે અને નરકમાં ન જાય. ૭. સર્વઘાતિની ર૦ઃ- જેને ઉદય સ્વવિષયિક ગુણને સર્વથા ઘાત કરે તે.
કેવલ ૨, નિદ્રા ૫, કષાય ૧૧, મિથ્યાવ મેહનીય. ૮. દેશદ્યાતિ ર૫ –જેનો ઉદય સ્વવિષયક ગુણેનો દેશથી ઘાત કરે તે.
જ્ઞાનાવરણ ૪, દર્શનાવરણ ૩, અંતરાય ૫, સંજવલન ૪, કષાય ૯, ૯. અઘાતિની ૭૫:-જ્ઞાનાદિ ગુણોનો ઘાત ન કરે તે. શેષ ૮ નામ ૬૭.
દેશઘાતિ સાથે વેદાતી હોય તે દેશઘાતિ સર્વઘાતિ , , , , સર્વઘાતિ જેને ઉદય પશમ સાથે વિરોધ હેય, અર્થાત્ જેને ક્ષયોપશમ ન થઈ શકે તે સર્વઘાતિ, જેનો ઉદય પશમ
સાથે અવિરોધ હોય, અર્થાત જેને ક્ષયે પશમ થઈ શકે તે દેશઘાતિ. સવઘાતિયુગલે-નિછિદ્ર-તામ્રભાજનવત્ સ્નિગ્ધ-વૃતવત, અલપપ્રદેશવાળા
દ્રાક્ષવત ,નિર્મળ–સ્ફટિક જેવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org