________________
શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ શુભ વગેરે દ્વારે દેશઘાતિ પુદ્ગલ –ણૂલછિદ્દવાળા–ચટાઈ જેવા, મધ્યમછિદ્રવાળા-કામળી જેવા,
સૂક્ષ્મછિદ્રવાળા-મૂલાયમવસ્ત્ર જેવા, અ૫નેહ, વિમળ. પ્રશ્ન-નિદ્રાપાંચ સર્વઘાતિ કેમ? કેમકે કેવલદર્શનની પ્રભારૂપ દર્શનના માત્ર
એક ભાગને જ નાશ કરે છે? ઉત્તર-દર્શનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી દર્શના લબ્ધિને સર્વથા
નાશ કરે છે. માટે. ૧૦. શુભ કર –જે સુખને અનુભવ કરાવે તે.
આયુષ્ય ૩, ઉચ્ચગેત્ર, શતાવેદનીય, દેવ, મર, પંચેન્દ્રિય જાતિ, શરીર ૫, અંગે પાંગ ૩, ૧લું સંઘયણ, ૧ લું સંસ્થાન, વર્ણાદિ ૪, શુભ વિહાગતિ,
પ્રત્યેકની ૭, ત્રસ ૧૦, ૧૧. અશુભ ૮૨ –જે દુઃખને અનુભવ કરાવે તે.
ઘાતિ ૪૫, નરકાયુ, નીચગોત્ર, અશાતા વેદનીય, તિર્યંચ, નરક, જાતિ ૪, સંઘયણ ૫, સંસ્થાન પ, વર્ણાદિ ૪, અશુભ વિહાગતિ, ઉપઘાત સ્થાવર, ૧૦,
[ (સમ્ય. મે, મિશ્રમે) ૮૪] ૧૨. અપરાવર્તમાન ર૯ –જે પ્રકૃતિએ બીજી પ્રકૃતિએના બંધ ઉદયને અટકાવ્યા
વિના પોતાના બંધ ઉદય દેખાડે તે. જ્ઞાનાદિ ૧૪, મિથ્યાત્વ મેહનીય, ભય, જુગુપ્સા વર્ણાદિ ૪, તૈજસ- કાર્પણ શરીર ૨, પ્રત્યેકની ૬, સ્થિરાસ્થિર અને શુભાશુભ ઉદયમાં અપરાવર્તમાન હોય છે. ૧૬ કષાય અને ૫ નિદ્રા બંધમાં અપરાવર્તમાન હોય છે. ભય, જુગુપ્સા,
અને ઉપઘાત ઉદયમાં પરાવર્તમાન હોય છે. ૧૩, પરાવર્તમાન ૯૧ -જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના બંધ ઉદયને અટકાવીને
પિતાના બંધ ઉદય દેખાડે છે. નિદ્રા ૫, મેહનીય ૨૩, (કષાય ૧૬, વેદ ૩, હાસ્યાદિ ૪,) શેષ ૮, પિંડ ૩૩,
પ્રત્યેકની ૨, (આતષ-ઉદ્યોત) દશકની ૨૦ ૧૪. ક્ષેત્રવિપાકી આગામી ભવે જતાં વચ્ચે વિગ્રહગતિમાં વર્તતા પિતાને વિપાક
દેખાડે છે. આનુપૂવી છે, ૧૫, જીવવિપાકી ૭૮ -જીવને વિષે જેને વિપાક હોય તે.
ઘાતિ ૪૭, ગોત્ર ૨, વેદનીય ૨, ગતિ ૪, જાતિ ૫, વિહાગતિ ૨, જિનનામ,
ઉચ્છવાસ દશકની ૧૪ (ત્રસ ૩, સ્થાવર ૩, સૌભાગ્ય ૪,) ૧૬, ભવવિપાકી ૪ –નરક, તિર્યંચાદિ પિતાને ગ્ય ભવને વિષે જ જેને ઉદય
હેય તે. આયુષ્ય ૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org