________________
કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ [ કર્મબંધના હેતુઓ ૨. અનાભિગ્રહિક –બધા ધર્મને સરખા સાચા માને. ૩. સાંશયિક –જિનના વચન ઉપર (શંકા) સંશય કરે. ૪. અનાભોગિક –અજ્ઞાન છેને. (એકેન્દ્રિય આદિને )
પ. આભિનિવેશિક :–તત્વને જાણે છતાં કદાગ્રહ કરે. ૨. અવિરતિ :–પાપ કર્મોથી ન અટકવું તે. ૩. કષાય –આત્માને ક્રોધાદિ પરિણામ. ૪. યોગ –મન, વચન, કાયાની પ્રવૃત્તિ. આત્માને વ્યાપાર, પમ્પિંદનક્રિયા, જેનાથી
આત્મા કર્મ (ઈપથિક ગુ. ૧૧ થી ૧૩, સાંપરાયિક ગુ ૧ થી ૧૦)
જોડે જોડાય તે. જ મનેયાગ – ૧ સત્યમયેગ –યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ ચિંતનરૂપ દા ત. જીવ છે.
સદસત્ રૂ૫ છે. દેહમાત્ર વ્યાપિ છે. ઈત્યાદિ. ૨ અસત્યમયોગ –યથાવસ્થિત વસુસ્વરૂપનું વિપરીત ચિંતન રૂ૫. દા. ત.
જીવ નથી. એકાંત નિત્ય છે, એકાંત અનિત્ય છે વગેરે. ૩ સત્યાસત્ય (મિશ્ર) –જેમાં કાંઈક સત્ય અને કાંઈક અસત્ય ચિન્તનરૂપ
દા. ત. દાવ, ખદિર, પલાશાદિથી મિશ્રિત અશોકવૃક્ષવાળા વનને અશોકવન કહેવું.
(પરમાર્થથી-નિશ્ચયથી આ પણ અસત્ય છે.) ૪ અસત્યામૃષા (વ્યવહાર) –જેમાં સાચું પણ નહીં, બેટું પણ નહીં.
દા. ત. દેવદત્તે ઘડો લાવવું જોઈએ. (પરમાર્થથી-નિશ્ચયથી છેતરવાની બુદ્ધિ હોય
તે અસત્યમાં જાય તે સિવાય સત્યમાં જાય.) ૪ વચનગ :૧ સત્યવચનગ – યથાવસ્થિત વસ્તુ સ્વરૂપવાળી વાણીરૂપ. દા. ત. જીવ
છે. સદસત્વરૂપ છે. દેહમાત્ર વ્યાપિ છે. વગેરે. ૨ અસત્યવચનગ :-- થાવસ્થિતવસ્તુ સ્વરૂપથી વિપરીતવાણી. દા. ત.
જીવ નથી. એકાંત નિત્ય છે. એકાંત અનિત્ય છે. વગેરે. ૩ સત્યાસત્ય (મિશ્ર) –જેમાં કંઈક સત્ય અને કંઈક અસત્ય વાણીરૂપ
દા. ત. ધવ. ખદિર તથા પલાશાદિથી મિશ્રિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org