________________
કમ ખ'ધના હેતુએ, અને કબંધ ] કવિપાક નામને ૧ લે કર્મ ગ્રન્થ
[ પ
અશેાક વૃક્ષવાળા વનને અશાકવન કહેવું. (નિશ્ચયથી પરમાથી આ પણુ અસત્ય છે.)
૪ અસત્યાક્રૃષા (વ્યવહાર ) :—જેમાં સાચું પણ નહી'. અને ખેાટુ' પણ નહીં. દા. ત. દેવદત્ત ઘડા લાવવા જોઈ એ. (પરમાથ થી—નિશ્ચયથી છેતરવાની બુદ્ધિ હાય તે અસત્યમાં જાય તે સિવાય સત્યમાં જાય. )
૭ કાયયાગ :~~~
૧ ઔદારિક કાયયેાગ :—ઔદારિક શરીરને વ્યાપાર પર્યાપ્તા તિય ચ અને મનુષ્યને હાય.
૨. ઔદારિકમિશ્ર કાયયેાગ :—કામણુ અને ઔદારિક શરીર બન્નેના ભેગા વ્યાપાર અપર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને તથા સમુદ્ધાતાવસ્થામાં કેવલીભગવંતને ૨, ૬ અને છ મા સમયે હાય.
૩, વૈક્રિય કાયસેગ :—વૈક્રિય શરીરનેા વ્યાપાર. પર્યાપ્તા દેવ અને નારકોને તથા લબ્ધિવાળા પચેન્દ્રિય તિર્યંચ મનુષ્ય અને વાયુકાયના જીવાને હાય.
૪ વૈક્રિયમિશ્ર કાયયેાગ :—કાણુ તથા વૈક્રિય શરીર બન્નેના ભેગા વ્યાપાર અપર્યાપ્તા દેવ અને નારકને હાય.
૫ આહારક કાયયાગ :—મહારક શરીરને વ્યાપાર. આહારક લબ્ધિવાળા ૧૪ પૂર્વધરને હાય.
૬ આહારક મિશ્ર કાયયેાગ :-આહારક અને ઔદારિક શરીરના ભેગેા વ્યાપાર, આહારકલબ્ધિવાળા ૧૪ પૂધરને હાય.
૭ કાણુ કાયયેાગ :—માત્ર કામણુ (તૈજસ અને કાણુ) શરીરના વ્યાપાર વિગ્રહગતિમાં જીવાને અને સમુદ્ધાતાવસ્થામાં કેવલી ભગવંતને ૩, ૪, ૫ માં સમયે હાય.
કુ અધ
૧ પ્રકૃતિબંધ
૩. રસમધ
૪. પ્રદેશખ ધ
૨. સ્થિતિખ‘ધ ૧ પ્રકૃતિબધ :—કર્માંના (જ્ઞાનાદિશુષ્ણેાને આવરવાના ) સ્વભાવ. ૨ સ્થિતિબંધ :—આત્મા સાથે કર્મોના ચેટી રહેવાના નક્કી થયેલે કાળ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org