________________
[ ૩
કર્મબંધ હેતુઓ ] કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ
દરેક સંસારીજીવ પ્રતિસમય પિતે જે અવગાહનામાં રહેલું છે. ત્યાં રહેલા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધને અનતમે ભાગે રહેલા (કર્મ પુદ્ગલેને) કામણવર્ગણઓને ગાનુસાર મિથ્યાત્વાદિ હેતુઓથી ૮ રૂચક પ્રદેશ સિવાય સર્વાત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. અને આત્મા સાથે ક્ષીરનીરવત્ કે લેહાગ્નિની જેમ એકમેક કરે છે. કર્મ – હેતુઓ દ્વારા ગ્રહણ કરી આત્માની સાથે એકમેક કરેલી કામણ
વર્ગણાઓ. કામણ :– ગ્રહણ નહીં કરેલી જગતમાં છૂટી પડેલી કામણવણાઓ. પ્રશ્ન :–અરૂપી એવા આત્મા રૂપી એવા કર્મ પુદ્ગલેને કેમ ગ્રહણ કરી શકે? ઉત્તર :–અરૂપી એવા આત્મા રૂપી એવા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરતા જ નથી
પરતુ સંસારીજી (સ્વભાવથી અરૂપી હોવા છતાં) કર્મના લેપથી સહિત હોવાથી (કથંચિત) રૂપી છે. તેથી તેવા કર્મને લેપવાળે આત્મા
કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે. પ્રશ્ન :–કર્મ અને આત્માને સંગ ક્યારે થયે? ઉત્તર:–અનાદિકાળથી ચાલુ છે. નવે નથી થયું. આ પ્રવાહની અપેક્ષાએ અને
વર્તમાન કાલે આત્મા ઉપર રહેલા કર્મોને આત્મા સાથે સંગ થયા
ને વધુમાં વધુ અસંખ્યાત કાળ જ હોય. પ્રશ્ન :–અનાદિ કાળથી સંગમાં રહેલા કર્મોને નાશ કેવી રીતે થાય? ઉત્તર –સુવર્ણ તથા માટીને સંગ અનાદિકાળને હેવા છતાં અમુક પ્રકારની
વિશુદ્ધિકરણથી માટી દૂર કરી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. તેવી રીતે તપ, સંયમ આદિ ગોની પ્રક્રિયા દ્વારા આત્મા કર્મથી વિશુદ્ધ થઈ શકે છે.
કર્મબંધના ૪ હેતુઓ
મિથ્યાત્વ–પ અવિરતિ-૧૨ કષાય-૨૫
ગ–૧૫ ૧ આભિગ્રહિક ૫ ઈન્દ્રિય
૧૬ કષાય
૪ મનના ૨ અનાભિગ્રહિક ૧ મન
૯ કષાય ૪ વચનના ૩ સાંશયિક ૬ કાય
૭ કાયાના ૪ અનાગિક ૫ આભિનિવેશિક ૧. મિથ્યાત્વ :-વિપરીત માન્યતા.
૧. આભિગ્રહિક –પિતાના દર્શનને જ સાચું માને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org