________________
કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ
[ અજીવતત્વ ૩. આકાશાસ્તિકાય :–જીવ અને પુદ્ગલને અવકાશ આપનાર. અલકાકાશમાં
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અભાવે જીવ
અને પુદ્ગલની સત્તા નથી. ૪. પુદગલાસ્તિકાય –વર્ણ, ગંધ, રસ, સ્પશદિ ગુણ હોય તે. ૫. કાળ :–જગતના પદાર્થોમાં પર્યાય કરનાર. અર્થાત્ જૂનાને નવું કરે અને
નવાને જૂનું કરે તે. ધર્માસ્તિકાય :–
૧. આંધ :–૧૪ રાજકવ્યાપી સમૂહ. ૨. દેશ –ધમસ્તિકાયને એક ભાગ. (ઓછામાં ઓછા ૨ પ્રદેશ)
૩. પ્રદેશ –ધમસ્તિકાયને નિર્વિભાગ ભાગ. (છૂટો નહીં પડે.) અધર્માસ્તિકાય –
૧ સ્કંધ :–૧૪ રાજલેકવ્યાપી સમૂહ. ૨ દેશ :–અધમસ્તિકાયને એક ભાગ. (ઓછામાં ઓછા ૨ પ્રદેશ)
૩ પ્રદેશ :–અધમસ્તિકાયનો નિર્વિભાગ ભાગ. (છૂટો નહીં પડે.) આકાશાસ્તિકાય –
૧ સ્કંધ :–૧૪ રાજલેકવ્યાપી સમૂહ. ૨ દેશ –આકાશાસ્તિકાયને એક ભાગ. (ઓછામાં ઓછે ૨ પ્રદેશ)
૩ પ્રદેશ –આકાશાસ્તિકાયને નિર્વિભાગ ભાગ. (છૂટો નહીં પડે.) પુદ્ગલાસ્તિકાય -
૧ કંધ –પરમાણુને સમૂહ ૨ દેશ :- સકંધને એક ભાગ (ઓછામાં ઓછા ૨ પ્રદેશ) ૩ પ્રદેશ –સ્કંધને નિવિભાગ ભાગ (છૂટો નહીં પડે.)
૪ પરમાણુ :- સ્કંધને છૂટો પડેલે નિવિભાગ ભાગ. કાળ –એક જ ભેદ, વર્તમાન એક સમયરૂપ જ હોય છે. કારણ કે પૂર્વને કાળ
નષ્ટ થઈ ગયો છે. અને ભવિષ્યને કાળ ઉત્પન્ન થયું નથી. તેથી કાળ અસ્તિકાય નથી
અસ્તિ = પ્રદેશ. કાય = સમૂહ. સંસારી જીવને પરિભ્રમણનું કારણ કર્મ છે. તે કર્મ કેવી રીતે બંધાય? તે કર્મનું સ્વરૂપ કેવું? તે કર્મને વિપાક કેવું હોય છે? વગેરે પદાર્થો કર્મસાહિત્યમાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org