________________
કર્મવિપાક નામનો પ્રથમ (૧ લો) કર્મગ્રન્થ વિશ્વ જગત છદ્રવ્યોને સમૂહ(= ૫ અસ્તિકાયમકાળ) (=પ અરૂપીદ્રવ્યયુગલરૂપી દ્રવ્ય)
૧ જીવ = ચેતન (જ્ઞાનાદિ ચૈતન્ય સહિત)
૨ અજીવ = જડ(ચૈતન્યરહિત)
ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય કાળ
સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ ! સ્કંધ દેશ પ્રદેશ સ્કંધ દેશ પ્રદેશ પરમાણુ
કાકાશાસ્તિકાય
અલકાકાશાસ્તિકાય ૧. જીવ:–(i) પ્રાણેને ધારણ કરે તે. (ii) ચેતનાના ઉપગવાળે.
પ્રાણ
દ્રવ્ય
ભાવ
૫ ઈન્દ્રિય
જ્ઞાન ૩ બળ
દર્શનાદિ ૧ આયુષ્ય ૧ શ્વાસોશ્વાસ ૧. સિદ્ધના જીવને ભાવ પ્રાણ જ હોય છે. (અને).
૨. સંસારી અને દ્રવ્ય અને ભાવપ્રાણ ઉભય હોય છે. ૨. અજીવ –
૧. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરનાર ચૌદ રાજલેકવ્યાપી. ૨. અધર્માસ્તિકાય –જીવ અને પુગલને સ્થિતિમાં સહાય કરનાર ચૌદ
રાજકવ્યાપી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org