________________
પ૦૫
પ્રશ્ન ૩ જું-વ્યાખ્યા વિલાસમાં શી રીતે કહ્યું છે ?
ઉત્તર–વ્યાખ્યા વિલાસ ગ્રંથ-વીર સંવત ૨૪૫૫ માં છપાયું છે તેમાં નીચે પ્રમાણે કહ્યું છે.
ॐ पवित्रं नग्नमुष विप्रसामहे एषा नग्ना (नग्नये) जातिपूर्णा वीराः इत्यादि વળી વ્યાખ્યા વિલાસમાં યજુર્વેદને દાખલે આપ્યો છે તેમાં બાષભદેવ અરિહંતનું નામ છે.
પ્રશ્ન ૪ થું-યજુર્વેદમાં શી રીતે કહ્યું છે. ઉત્તર–ગુર્વેઃ ર૧ અધ્યાય ૨૧ મો મંત્ર
ॐ नमो अहंतो ऋषभो ॐ ऋषभ पवित्रं पुरुहूत मध्वरं यज्ञेषु नम्र परमं माह संस्तुतं वरं शत्रु जयंतं पशुरिंद्र माहु रिति स्वाहा दीर्घायुस्तायु बलायु वा शुभ जातयु. ॥
(વ્યાખ્યા વિલાસ) તેમજ યજુર્વેદમાં-અરિષ્ટનેમીનું નામ પણ જણાવ્યું છે.
પ્રશ્ન ૫ મું– યજુર્વેદમાં અરિષ્ટનેમીનું નામ કેવી રીતે જણાવવામાં આવ્યું છે ?
ઉત્તર–યજુર્વેદના ઉપર કહેલા ૨૫ મા અધ્યાયમાં
ॐ रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहाः वामदेव शान्त्यर्थमनु विधीयते । રોડwા રિમિક વાદાર (આ અરિષ્ટનેમી જૈનધર્મમાં બાવીશમાં તીર્થકર થઈ ગયા છે.
(વ્યાખ્યા વિલાસ) વળી ટ્વેદમાં પણ અરિષ્ટનેમિનું નામ જણાય છે. પ્રશ્ન દ હું–ક્વેદમાં અરિષ્ટનેમિ વિષે શું કહ્યું છે? ઉત્તર—સાથે દવા ? . ૬ વર્ષ કદ્દ
ॐ स्वस्ति न इंद्रो वृद्ध श्रया स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ता क्यों अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिदधातु इत्यादि
' (વ્યાખ્યા વિલાસ) ઉપરનાં વેદના દાખલાથી નિશ્ચય થાય છે કે વેદ રચાયા પહેલા જનધર્મ મજીદ હસે તેજ જૈનધર્મનું તીર્થકરોનાં નામ તેમાંથી નિકળે છે, તેમજ પુરાણમાં પણ જૈનના તીર્થકરોના નામ મળી આવે છે.
પ્રશ્ન છ મું–પુરાણમાં તીર્થકરોનાં નામ કેવી રીતે મળી આવે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org