________________
૪૯૩
સાધુને આરાધે નહિ, તેહની શિખામણ પણ માને નહિ તેવા મદરાને પીનાર દુષ્ટ આચારના ધણી જાણીને ગૃહસ્થી પણ તેહની નિંદા કરે. ॥ ૫ ॥ એ પૂર્ણાંકત પ્રમાદાદિક અવગુણુના સ્થાનકના સેવણુ હાર, અનેરાના છીદ્રરૂપ અવગુણના દેખણહાર વિનાયાદિક ગુણના વ ણુહાર તેહવા વેષ ધારી સધુ મરણાંત લગે પણ સાધુપણાને અરાધે નહિ. (એ પૂર્વોકત મદિરાના અવગુણ જાણીને સાધુ પીએ નહિ. ॥ ૬॥
પ્રશ્ન ૧૦૩ મું -“અહિંયાં કોઇ કહે કે–શ્રી જ્ઞાતાજીના પાંચમાં અધ્યયનમાં શેલગરાજ ઋષીએ માંદગી વખતમાં મદિરાપાન વૈદ્યની દવારૂપે વાપરેલ છે તેવુ કેમ ?
ઉત્તર—સેલગરાજ ઋષીને શરીર પિત્તજવરની વ્યાધી કહી છે. અને તેને માટે વૈદ્ય નિચે પ્રમાણે ઉપચાર કરવા કહ્યું છે.
उसह भेसज्जेण भत्तपांणेहिं तिगिच्छ आउटेइ, मज्ज पाणयंच से उवदिसंति અહિંયાં ઔષધ તે એક વસ્તુ, ભેષદ તે ઘણી વસ્તુ ભેલવીને નિપજાવેલી. તથા ભાત પાણી હળવા આહાર પાણીએ કરી વૈદું કરે. 7 પુન : મજ્જા પાનના ઔષધીના પાણીના મન કરવાનું કહે. તથા મજ્જ શબ્દે ટ્વીલે મન કરવાનું, ચાપડવાનું, મસળવાનું અને પણ શબ્દે પીવાનુ` ઔષધીનુ` પાણી તે બતાવે તેમ કરવા કહે. એટલે શરીરમાં તથા દીલે પીત્તજ્વરને થતા દાડ તે ટાળવાને માફક આવે એહુવા એટલે ઉપરની ત્વચાની થતી બળતરા ટાળવાને માટે મરદન કરવાની દવા ઔષધી. અને અભ્ય’તરના–કોડાના દાહ–બળતરામટે તેના માટે પીવાની દવા. એહવા ઔષધ ભેષધ કાલ્પનિક તે વૈદ્યે કહ્યો. પણ મા વાળંગ તે મદિરાપાન અહિં લેવા નહિ. મદિરાપાનથી તે ઉલટી બળતરા વધે-દાડુ–પીત જવરને વિશેષ બળવાન કરે પણ મટાડે નહિ, વળી સૂત્રમાં સાધુને ઠારડાર મદિરા પીવાનો નિષેધ છે. મદિરા સાધુને અકાલ્પનિક કહેલ છે.
૧.શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદેશે ગાથા ૩૮મીથી ૪૩ સુધીમાં એકત મદિરા પીવાના સાધુને નિષેધ કર્યાં છે.
૨. શ્રી દશવૈકાલિકના ત્રીજા અધ્યયને રાજપિંડ અનાચીણું કહેલ છે અને રાજપિંડ તે મહાવિગયમાં મદિરા કહેલ છે, તે સાધુને અનાચી.
૩. શ્રી આગારાંગજીનાં પિંડેષણા અધ્યયનમાં ૮ મે ઉદેશે મિદરામાં સદાય જીવની ઉત્પતિ કડી છે માટે પણ સાધુને લેવુ કલ્પે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org