________________
પાને ૯૨૫ મેં–ગુજરાતીમેં-મીંદડાની બલી–તેના નામમાં ભૂમિ છત્ર કહેલ છે.
પાને ૧૦૧૧ મેં—એરંડ તેલને અંડક તેલ, અંડક તેલ કહ્યા છે. પાને ૧૦૨૮ મેં–બેલકા અક, કહ્યા છે તે વનસ્પતિ છે.
પાને ૧૨૯૧૦૩૦ મેં–સફેદ અંડકા અર્ક, લાલડકા અર્કએ વનસ્પતિની જાતિ છે. (એરંડ જણાય છે.) *
પાને ૧૦૩ર મેં–કોયલીકા અર્ક–એ વનસ્પતિની જાત છે-વૃધુચીકા અર્ક–એ જુના ચઠીકા અર્ક, સફેદ ઘુઘુચીકા અર્ક કહ્યા છે.
પાને ૧૦૩૬ મેં–કાકાસાકી અર્ક-વનપતિની જાતિને એ અર્ક, પાને ૧૦૩૭ મેં–મહેછીક અર્ક એવી વનસ્પતિના નામને અર્ક,
પાને ૧૦૩૮ મેં–બ્રાહ્નકા અર્ક-બુદ્ધિ વર્લ્ડક, ઇસકે છ મહીને સેવન કરને સે કવિ હે જાતા હૈ. .
પાને ૧૦૫ –ગૌડ દેશમેં-મસ્યડીકે ગુડ કહતે હૈ. પાને ૧૦૫૪ મેં—સાકરને-મીનાંડી, મર્ચંડિકા કહેલ છે. પને ૧૧૦૮ મે–વૃક્ષાદિકમે સ્ત્રી, પુરૂષ ઔર નપુંસક યે તીન
પાને ૧૧૧૨ મેં–ઔષધી ઉષ્ણ વચ્ચે, શીતવીર્ય, કહી છે. (ભૂમી આશ્રી.)
પાને ૧૧૮૮ મેં–અધપુષ્પી નામની વનસ્પતિનું નામધેનુ જિહાં છે. ગુજરાતીમાં અંધાકુલી કહી છે.
પાને ૧૧૯૬ મેં—એકવીર, મહાવીર, સમૃદ્ધીર, વીર એને ગુજરાતીમાં -એકલકટ-એ નામનું વૃક્ષ કહેલ છે.
પાને ૧૧૯૮ મેં–ભમરછાલ્ય-સંસ્કૃતમેં-જમરછલી, હિંદીમેં– ભમરછલ્લી-એ નામનાં વૃક્ષ કહેલ છે.
પાને ૧૧૮ મેં–અજગંધા, ખરપુષ્પા, કાબરી, પૂતિમપૂરિકા, બ્રહ્મગભ, બ્રાહ્મી, તેને ગુજરાતીમેં–તલવ-સંસ્કૃતમાં-અજગંધાહિંદીમેં–તિલવન-મરાઠીમેં–કાનફેડી, કહેલ છે.
પાને ૧૨૦૪ –ગોરક્ષી, સર્પદંડી, ગેપાળી તેને ગુજરાતીમે– રૂબો કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org