________________
४६७
પાને ૬૨૫ મેં–કાજુકલિયાને પાર્વતી, કહેલ છે.
પાને ૩૧ મેં–પીપળાને અશ્વત્થ, ગજાશન, ત્યદ્રમ. બોષિતરૂ. કૃષ્ણાવાસ, ચૈત્યવૃક્ષ, નાગબવું, દેવાત્મા, કપીતન, બોષિદ્રમ, કુંજરાન, પવિત્રક, બેધિવૃક્ષ, યાજ્ઞિક, વિપ્ર, મંગલ્ય, સત્ય, શુચિદ્રમ, ધનુર્વેક્ષ, એવા એવા પીપળાનાં નામ કહેલ છે.
પાને ૬૭ર મેં–ગુજરાતમેં–-પારસ પીપળે-તેનેહિંદી-ગાજદંડબંગાળી ભાષામે-ગજશુંડી--કહેલ છે.
પાને ૬૪૨-૬૪૩ મેં–અવકર્ણ—અજકર્ણએ નામનાં વૃક્ષ કહ્યાં છે. પાને ૨૪૪ –અપુત્રી-ગજવલ્લભા- એવા નામનાં વૃક્ષ કહ્યાં છે.
પાને ૬૪પ મેં_ગુજરાતીમેં-કડાયે-સંસ્કૃતમેં–અર્જુન-તેને પાર્થ, પાંડવ, કોત્તેય, કૃષ્ણ સારથિ, વીર, વીરવૃક્ષ, અર્જુન વૃક્ષનાં એ નામ.
પાને ૬૫૩ મેં–બાવળને–ોગ, કહેલ છે. પાને ૬૫૫ મેં–ગુજરાતીમે-અરિઠા- તૈલંગ ભાષામેં–કુકુડ કહેલ છે. પાને ૬૫૬ મેં–પત્ર જીવ-એવું વૃક્ષનું નામ છે. પાને ૬૬૩ મેં–ખાખરાને-બ્રહ્મવૃક્ષ કહેલ છે. પાને ૭૩ મેં–સાગને-કેલફલ કહેલ છે.
પાને ૬૮૦મેં–બીજડાના વૃક્ષને-મંગલ્યા, સુભદા, લક્ષમી, પવિત્રા, પાપ નાશિની, (એવાં એવાં નામથી લાવેલ છે).
પાને ૬૯૬ મેં–ધાતુની જાતમાં ગુજરાતી ભાષામાં સીસું તેને સંરક તમાં–નાગ, સીસક કહેલ છે.
પાને ૭૧ર મેં–મેરથથાને-મયુર ગ્રીવક, મયુરક કહેલ છે. પાને ૭૧૭ મેં—બેદારને-સંસ્કૃતમાં-નાગાસત્વ કહેલ છે.
પાને ૭૨૧ મેં–ગંઘકને-બલિ, બલરસ, કહેલ છે અને લૈટિન ભાષામે–સકકર કહેલ છે.
પાને ૭૨૪ મેં–મણશલને સંસ્કૃતમાં-મનઃશિલા, નાગજિલ્લિકા, નાગ માતા, કહેલ છે.
પાને ૭૯૮ મેં–ધાનની જાતમાં-જુવાર-લેટીન ભાષામાં હલકસ બલગેરી, કહેલ છે.
પાને ૮૦૪ મેં_ઉડદને-બલિ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org