________________
૪૧૬
ઉત્તર-જીવ પ્રથમ સમયે કાણુ કાય યોગથી આહાર લેય, પછી શરીર ખાંધાતા સુધી ઔદારિક મિશ્ર અથવા વૈક્રિય મિશ્ર કાય ચેગથી આહાર લેય. સાખ–જૈનધર્મપ્રકાશ-પુસ્તક ૪૦ મું-અંક ૩ જો.)
પ્રશ્ન ૧૦૬ મુ—પાંચ સમ્યકત્વ કયાં કહ્યાં છે ?
ઉત્તર--અનુયાગ દ્વારમાં ત્રણ સમ્યકત્વ કહ્યા છે ને બીજા એ સમવાયગમાં કહ્યા છે. (સાખ–જનધમ પ્રકાશની ઉપલા અંકની.)
પ્રશ્ન ૧૦૭ મુ—સમૂહિંમ મનુષ્ય એક સમયે કેટલા ઉપજે ?
ઉત્તર—એક સમયે એક પણ ઉપજે, અને અસંખ્યાતા પણ ઉપજે એમ શ્રી અનુયાગદ્વારમાં કહ્યું છે. (સાખ-જૈન૦ ૧૦ પ્ર॰ ઉપલા અંકની)
પ્રશ્ન ૧૦૮ મુ’—જીવ ગ ́માં મરે તે શુભ ભાવે મરે તેા કેટલા દેવલાક સુધી જાય, અને અશુભ ભાવે મરે તે કેટલી નરક સુધી જાય ?
ઉત્તર—જીવ ગર્લીમાં શુભ ભાવે મરે તે આઠમા દેવલોક સુધી જાય અને અશુભ ભાવે મરે તે ત્રીજી નરક સુધી જાય. એમ શ્રી જીવાભિગમમાં કહ્યું છે. (સાખ-જૈનધર્મ પ્ર॰ ની ઉપલા અંકની.)
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી પ્રશ્નોત્તર માહનમાળા”-ઉત્તરા -ભાગ ૯ મે। સમાસ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org