________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા.
નાથન ઉત્તરાદ્ધ ભાગ ૯ મે.
પ્રશ્ન ૧ લુંસમાસરણ એટલે શું?
ઉત્તર–સસરણને અર્થ કેટલાક એ કરે છે કે જ્યારે તિર્થંકર મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તગડા ગઢની રચના થાય છે. એક જે જન પ્રમાણમાં રૂપાને ગઢ ને સેનાના કાંગર. સેનાને ગઢ ને રત્નના કાંગરા, રત્નને ગઢ ને મણિ રત્નના કાંગરા. ચારે દીસે વીશ વીશ હજાર પગથીયાં વગેરેની રચના થાય છે. મધ્ય ભાગે ફટક રત્નના સિંહાસન ઉપર ભગવંત બીરાજી ઉપદેશ આપતા, અને વળી કેટલાક તે ત્યા સુધી કહે છે કે ભગવંતને તે વખતે માથે મુગુટાદિ તમામ અલંકારે ભીત બની આવતા. વગેરે વાતે સાંભળીએ છીએ પણ સૂત્રમાં તે પ્રમાણે જોવામાં આવતું નથી.
પ્રશ્ન ૨ જુ–સૂત્રમાં શું કહ્યું છે ? જે વાત સૂત્રમાં હોય તે સત્ય ગણાય.
ઉત્તર–સૂત્રમાં તે એમ કહ્યું છે કે-જ્યાં જ્યાં સમવસરણની વ્યાખ્યા ચાલેલ છે. ત્યાં ત્યાં તિર્થંકર યા સાધુને ઉતરવા સંબંધીની હકીક્ત આવે છે. અને ભગવતીજીમાં બંધકના અધિકારે ભગવંતને વસ્ત્ર સુગુટ, આભરણ, શોભા, અલંકાર રહિત ગણધર દેવે સૂત્ર પાઠે કહ્યા છે. માટે ત્રગડાદિકની વાત બંધ બેસતી નથી. પણ જ્યારે તિર્થંકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે અમુક વૃક્ષની નીચે થાય છે તે વૃક્ષને ચૈત્ય વૃક્ષ કહેવામાં આવે છે. સમવાયંગજી સૂત્ર બાબુ તરફથી છપાયેલું છે તેના પાને ૨૩૩ મે કહ્યું છે કે___ वतीसाई धणुई, चेइअरु रकोय बड्डमाणस्स; णिच्चो अगो असोगो, ओच्छणो सालरुरकेणं. ॥
તેના અર્થમાં-ભાષામાં લખ્યું છે કે-૩ર ધનુષ પ્રમાણે મૈત્ય વૃક્ષ જે હેઠે પૃથ્વી શિલાપટ્ટ તિહાં બેસી ભગવંત વાદ્ધમાન સ્વામી વ્યાખ્યાન કરે. એટલે નીચે અશોક વૃક્ષ અને ઉપરે સાલવૃક્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org