________________
૩૩૭
અર્થ-પૂર્વોક્ત ભવ્ય જીવ જેવારે ગ્રંથી ભેદ કરી સમ્યકત્વ પામે ત્યાર પછી અંત કડીકેડીને સ્થિતિ બંધ છે, તેમાંથી પૃથ્થકત્વ પલ્યોપમ એટલે બેથી માંડીને નવ પલ્યોપમ સુધી ઓછી કરે, એટલે કેઈક બે પલ્યોપમ સ્થિતિ એછી કરે, કેઈક ત્રણ એમ થાવત કઈ નવ પાપમ જેટલી સ્થિતિ અંત કેડાડીમાંથી ઓછી કરે, ત્યારે દેશ વિરતિ ગુણ સ્થાનકને ક્ષયે પશમ થાય એટલે ભાવથી દેશ વિરતિ ત્યારે થાય.
તથા ચરણ જે સર્વ વિરતિપણે તેને ક્ષપશમ તે જે સ્થિતિ દેશ વિરતિ ગુણ પ્રાપ્ત થયું છે તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમની સ્થિતિ એછી કરે, એટલે સર્વ વિરતિવંત સ્થિતિ બાંધે તે અંત કેડાછેડી નવ પલ્યોપમે જૂન જે દેશ વિરતિની સ્થિતિ છે, તેથી પણ સંખ્યાતા સાગરેપમ ઓછી બાંધે, એવા અધ્યવસાયે કષાયની મંદતા હોય ઇતિ તવં. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ ખપવાથી ઉપશમ શ્રેણી પડી વજે. તેવાર પછી પણ સંખ્યાતા સાગરેપમની સ્થિતિ ખપવાથી ક્ષપક શ્રેણી પડી છે. ઈતિ ભાવ.
ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગેપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજીકૃત “શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા” ઉત્તરાદ્ધ-૭ ભાગ-સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org