SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ અનાદિનું જે ચાલ પરિણામ છે તે પ્રવર્તન કર્યું નથી, અનાદિ ચાલે પ્રવર્તે છે, પણ કારણ પરિપાકના જોરથી મિથ્યાત્વની મંદતા થાય. તેથી પાલાને દષ્ટાંતે જેમ પૂર્વે ભર્યો ધાન્યને પાલે તેમાં ડું ધાન્ય નાખીએ અને ઘણું ધાન્ય કાઢીએ તે વારે તે પાલે કાળાંતરે ખાલી થાય તેમ કર્મ રૂપ ધાને કરી સમસ્ત આત્મ પ્રદેશ રૂપ પાલે ભર્યો છે તે પાલે જીવને અનાગથી એટલે ઈચ્છા વિના સહેજે અકામનિર્જરાથી ધન ભેદનાદિકથી અશુભ વિપાકાવસરે મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયની મંદતાને ગે કર્મ વિપાકે બહુ વ્યાપક ન હોય તે વારે કણ માફક નિર્જરા ઘણી થાય, અને મિથ્યાત્વ કષાયના મંદતા માટે નવાં કર્મ પણ ઘણાં બધે નહિ, મંદ વીર્ય માટે પ્રદેશ રસ પણ થોડું ગ્રહણ કરે એટલે ઘણી નિર્જરા થાય અને બંધ અલ્પ થાય તેથી કર્મ સ્થિતિ રૂપ ધાન્યને પાલે ઘટાડે. (એ પાલાનું પહેલું દષ્ટાંત કહ્યું.) પ્રશ્ન છ૯ મું–બીજું દષ્ટાંત નદીના પાષાણનું શી રીતે છે? ઉત્તર–જેમ પર્વતથી નદી પાર પડે ત્યાં નીચે રહેલે પાષાણ તે નદીની જળધારા પડવાથી અહેપરહો ઘેળાય અથડાય, તે પાષાણ ઘેળના ઘંચનાને વેગે ઘસાઈને ગેલિઘાટમાં આવે, ફરસમાં સુહલે થાય એ રીતે સહેજ સ્વભાવે કોઈક ઘાટમાં આવે પણ કેઈએ એને વિચારપૂર્વક ઘાટ કર્યો નથી. તેમ જીવ તે પાષાણ રૂપ, નદી પ્રવાહ તે કર્મોદય પ્રવાહે પતે અકામ નિરાથી પૂર્વોક્ત ન્યાયે નિર્જરાએ કરી કઈક ધર્મ પ્રવૃત્તિ એગ્યા ઘાટમાં આવે. (આકારમાં આવે) એ તે કરી એક આયુકર્મ વર્જિને બાકી સાતે કર્મની ઉત્કૃષ્ટિ સ્થિતિ ચ બંધ પરિણામને ઘટાડે, તથા પૂર્વ બંધ હોય તે પણ નિર્જર, તેવારે સિતેર કેડાછેડી મિથ્યાત્વ બાબતે હવે તે પરિણામ ટળીને ૫અમને અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કેડીકેડીની સ્થિતિ બંધના પરિણામ રાખે, તથા પૂર્વબંધ હોય તે પણ સર્વ સ્થિતિ ઘટીને એક કોડાકોડીની સ્થિતિ શેષ રહે, એ રીતે એક આયુકર્મ મૂકી બાકી સાતે કર્મની સ્થિતિ ઘટાડી નાખે. એટલા સુધી જે જીવના પરિણામની યેગ્યતા થઈ એનું નામ યથા પ્રવૃત્તિ કરણ કહીએ. એ કરણ જીવ સંસારમાં ભમતાં ભમતાં અગતવાર કરે, પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઓછી એક કડાકોડી સાગરોપમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy