________________
૩૦૪
ઉત્તર–જેમ ત્રીજે પક્ષે જીવ અને કર્મ અનાદિનાં કહ્યાં છે તેમ હા અણગારે અનાદિને કેટલા બેલ કહ્યા છે તે પણ જણાવવા જોઈતા હતા. તેમ નહિ જણાવતાં માત્ર, લેક અને અલેક, જીવ અને અજીવ, એમ કર્મનું કહી કુકડી ને ઈડનું પ્રશ્ન જણાવી શાશ્વતા ભાવ કહ્યા, પહેલું પછી કહેવાય નહિ. ઈત્યાદિક કહ્યું અને જીવ ને કર્મ બન્ને અનાદિના માની, કેવળ જ્ઞાનને સાદિ અનંત માની સત્તામાં જીવને કેવળજ્ઞાન નથી એમ જણાવ્યું. પણ રેહા અણગારે કેટલા પ્રશ્ન પૂછયા છે ? તેમાં જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે નહિ? અને જે પૂછવામાં આવ્યું. હોય તે તેની આદિ કહી છે કે અનાદિ કહેલ છે ? અને અનાદિ કહેલ હેય તે જીવ ને જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં તે ક્યાં હતું? કેમકે ઉત્પન થયાં પછી તે સાદિ અનંત કહેલ છે. અને હા અણુગારના પ્રશ્નમાં પાંચે જ્ઞાનને લેકના અંત સાથે પૂછતાં અનાદિ કહેલ છે, શાશ્વતા કહેલ છે, અણાણ પૂર્વ કહેલ છે. માટે જીવની પાસે જેમ સત્તામાં કર્મ કહ્યાં છે તેમજ જ્ઞાન, અજ્ઞાન, દર્શન વગેરે પણ કહ્યાં છે માટે રેહા અણગારને જે દાખલે ત્રીજા પક્ષે આપે છે તે તે તેઓની માન્યતાને વિરૂદ્ધ પડે તે છે.
પ્રશ્ન પ૮ મું–શિષ્ય-રેહા અણગારે કેટલા પ્રશ્ન પૂછયા છે ? ને કેવા પ્રકારનાં ને પાંચ જ્ઞાન અનાદિ કેવી રીતે કહ્યાં છે ? વગેરે ટૂંકામાં કહી બતાવશે તે માટો ઉપકાર થશે અને ઘણું જેની શંકાઓ દૂર થશે.
ઉત્તર–ગુરૂ-હે ભાઈ? આતારૂં કરેલું પ્રશ્ન ઘણુ જ અઘરું છે, પણ તારે, જ્યારે જાણવાની ઈચ્છા થઈ ત્યારે તને તથા ભવ્ય જીવોને જાણવાને માટે ખુલાસો કરી આપ જોઈએ. સાંભળો
ભગવતીજીના પહેલા શતકના દા ઉદેશામાં–હા અણગારે (૮૨) છયાસી ને બાવન પ્રશ્ન પૂછયા છે. તેની આમ્નાય નીચે પ્રમાણે છે. पूवं भंते लोए पच्छा अलोए पूव्वं अलोए पच्छा लोए ?
હે ભગવંત! પહેલે લેક ને પછી અલેક કે પહેલ અલેક ને પછી લેક? ૧ એમ જીવને અજીવની પૃચ્છા ૨ ભવસિદ્ધિયા ને અભવ– સિદ્ધિયાની પૃચ્છા ૩ સિદ્ધિ ને અસિદ્ધિની પૃછા ૪ સિદ્ધાને અસિદ્ધાની પૃચ્છા ૫ કુકડી ને ઈડાની પૃચ્છા ૬ લેકાંત ને એકાંતની પૃચ્છા? ૭ એ ૭ મૂળ પ્રશ્ન પૂછ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org