________________
૨૭૨
પણ સમિતની જે કરણી કે જે અભવીને નવથૈવેયક સુધી લઈ જાય છે. તેવી કરણી કરી નવપ્રૈવેયક સુધી જાય પણ શુઠાણુ તા પહેલુ જ રહે તે ગુણઠાણું ત્રણ કાળમાં છૂટેજ નહિ, એ અભવીના મૂળ ગુણુ.
તેજ ન્યાયે જ્ઞાનાવરણીય કનુ સમજી લેવું. અભવીને સત્તામાં સમિત નથી. તેથી પાંચ જ્ઞાન માંહેલું જ્ઞાન પણ નથી; છતાં જ્ઞાનાવરણીય કર્મ કોને આવરણ કરે છે ? આ ગભીર પ્રશ્નનો ઉત્તર સહેલાઇથી સમજી શકાય તેવા છે.
પ્રશ્ન ૮ મું—અભવીને જ્યારે જ્ઞાન નથી તે જ્ઞાનાવરણીય કર્મના અધ થાય છે તે કેને આવરણ કરે છે ? તે સહેલાઇથી સમજાય તેવ શાસ્ત્રોક્ત ન્યાય હાય તે બતાવશે ?
ઉત્તર—સાંભળા–અભવીને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે તે અભવીને સત્તામાં રહેલાં ત્રણ અજ્ઞાનને વિશેષ આવરણ કરે છે કે—જેથી મિથ્યાત્વીના જ્ઞાનનો પ્રકાશ થવાં દે નહિ. એટલે મતિ શ્રુત અજ્ઞાનને દબાવી દે. અથવા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. તે દશ પ્રકારે ભોગવે છે. એટલે શ્રોત દ્રિયાદિ પાંચ છઇંદ્રિયનું આવરણ કરે, તથા પાંચ ઇંદ્રિયના વિજ્ઞાનનુ આવરણ કરે, એ દૃશ પ્રકારે ભાગવે, અથવા પાંચ પ્રકારે પણ ભાગવે તે મતિ જ્ઞાનાદિ પાંચ જ્ઞાન માંહેલાં કોઇ પણ જ્ઞાનને પ્રગટ થવા દે નહિ. ( આ ખેલ તા ભવ્ય જીવને લાગુ છે. ) અભવીને જ્ઞાન નથી પણ નવ પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધીનું જે તેને પૂર્ણ જ્ઞાન હોય છે તે જ્ઞાનનુ આવરણ થાય, તે જ્ઞાન પ્રગટ થવા દે નહિ.
પ્રશ્ન ૯ મુ’– કદાપિ કેઇ એમ કહે કે-જેને કેવળ જ્ઞાન કેવળ દન સત્તામાં નથી તે તેને તત્ સ’બધી આવરણ શાનું ?
ઉત્તર—મતે પણ સ’ભવે ખરૂં. આ વાત કાઢી નાખવા જેવી નથી. અભવીને સમિત નથી તેા સમિકતને આવરણ કરનાર મેહનીય એટલે સમક્તિ મેહનીય-મિશ્ર માહનીય એ પ્રકૃતિ પણ નથી. એટલે અભવીને એ એ પ્રકૃતિ વર્જિને ૨૬ પ્રકૃતિ મેહનીય કની સત્તામાં કહી છે એમ શ્રી સમવાયગંજી સૂત્ર જણાવે છે.
માટે એમ કહેવાને વાંધેા નથી કે--કેમ અભવીને સમુક્તિ નથી તેમ તેને આવરણ કરનાર મેહનીય કર્મીની એ પ્રકૃતિ પણ નથી. તેમજ એ ન્યાયે અભવીને કેવળ જ્ઞાન દર્શન નથી તે તેને આવરણ કરનાર કેવળ જ્ઞાનાવરણીય કેવળ દનાવરણી કમ પણ નથી, એમ કંઈ કહે તા, કોઈ અપેક્ષાએ એમ પણ સંભવે ખરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org