SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ પ્રશ્ન ૧૦૬ મું—ભવ્ય જીવમાં વિર્ય લક્ષણ હોય કે નહિ ? ઉત્તર–ભવ્ય જીવમાં ત્રણ પ્રકારનાં વીર્ય લક્ષણ લાભ ત્રણે પ્રકારમાં આત્માની શક્તિ-આત્માને ઉત્સાહ ફેરવવા રૂપ લક્ષણ ભવ્ય જીવમાં હોય. પ્રશ્ન ૧૦૭ મું—અભવ્ય જીવમાં વીર્ય લક્ષણ લાગે કે કેમ ? ઉત્તર–અભવ્યમાં એક બાળ વીર્ય લક્ષણ લાભ નિશ્ચયથી બે લક્ષણ ન હોય, વ્યવહારથી ત્રણે વીર્ય લક્ષણ લાભે અથવા આત્માને ઉત્સાહ-આત્માની શક્તિ ફેરવવા રૂપ વીર્ય લક્ષણ અભવ્યમાં લાભ. પ્રશ્ન ૧૦૮ મું–શિષ્ય-હે સ્વામીન ! અહિંયાં અગિયારમા ઉપયોગ લક્ષણના ત્રણ પ્રક્ષ, અને તે સિવાયના બીજા જાણવા ગ્ય પ્રશ્નો બકાત રહેતા આ ભાગ પૂર્ણ થયે તે હવે બાકાત રહેલા પ્રશ્નોને ખુલાસો જાણવાની જીજ્ઞાસા છે. તે આપ કયા સ્થળે જણાવશે ? ઉત્તર–છે, વત્સ ! તારે ઉપરની હકીકત સવિસ્તર જાણવાની જરૂર હશે તે આ પછીના આવતા ભાગમાં તમામ અધિકાર ખાસ મનન કરીને જાણવા યે અને ભવ્ય જીવને સમજવા ગ્ય બકાત રહેલા પ્રશ્નોના ખુલાસા કરવામાં આવશે ત્યાંથી તમામ હકીકત જાણી લેવી. ઈભલ– શાન્તિ-શુભંભવતુ . ઇતિ શ્રી પરપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા' ઉત્તરાદ્ધ-૬ -ભાગ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy