________________
૨૨૭
વિ. ૧
વિ. ૨
વિ.
વિ. ૪
વિ. ૬
|| રાગ- પ્રભાતિ | વિમળ વિમળ થઈ જેહની, સળે સુખ કારી; તેહ કહું વિસ્તારથી, સુણજો મન ધારી. ચેતનની જે ચેતના, કળા તેને કહીયે, અક્ષર ભાગ અનંતમે પ્રકાશે લહીયે. પ્રથમ કળા તે એ કહી, વળી બીજી જાણે જથા પ્રવૃત્તિના જોગથી, પરણામે આણે. અપૂર્વ કર્ણ મુદગર થકી, હણીએ ઘન ગ્રથી; ત્રીજી કળા એવરે, લહસે શિવ પંથી. અનિવૃત્તિ આતમ આદરેક દળ મિથ્યા વે; તુરિય કળા જે પામશે, તે શિવપુર પહોંચે. સમક્તિ શ્રદ્ધા જે થઈ, અરહા ઉપદેશે કળા કારણ ગુણ જાણીને, પરિચય જે કરશે. એ કળા કહી પાંચમી, હવે છઠી જાણે, વિરતિ કરે દેશે કરી, વળી સંવરિત આણે. સર્વાકાશ પ્રદેશને, અનંત ગુણ કરીયે; તેહ બરેલર વ્રતના પર્યાય લહીયે. સંજમ થાનક જે ઘન, એ દીઠ વિતરાગે; ભાષ્ય કલ્પ માહે કહ્યો, તે ભણજો રાગે. એહ થકી પણ છે ઘણા, ચારિત્ર પર્યાયા, પ્રગટપણે જ્યારે થયા, ત્યારે મુનિપર પાયા. કળા કહીએ સાતમી, આઠમી હવે કહીયે, જેહ ગીશ્વર ધ્યાનમે, આત્મપદ લહીયે. નવમી કળા તે કહી, જેહથી રસ ધાતિ, ગુણ શ્રેણી ગુણ સંકમે, સ્થિતિ બાધા ધાતિ. એહ કારણ પચે કરી, ગુણ શ્રેણે વરિયા તે ગીશ્વર જાણજે, જે ભદધિ તરિયા. દશમી કળા એ વળી, વમે વેદ વિકાર ધ્યાન શુકલ આલંબને, ભેદ જ્ઞાનકા ચારા.
વિ.
વિ
વિ.
વિ.
વિ. ૧૨
વિ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org