________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા.
ઉત્તરાદ્ધ ભાગ ૫ મે.
પ્રશ્ન ૧ લું–કલ્પ કેટલા પ્રકારના?
ઉત્તર–ભગવતીજી શતક ૨૫ મે ઉ ૬ ફે-પાંચ પ્રકારના સાધુના કલ્પ કહ્યા છે, એટલે પાંચ કલ્પવાળા સંયમી હોય.
પ્રશ્ન ૨ જું- સૂત્રમાં પાંચ પ્રકારના કલ્પ કહ્યા છે તે ક્યા કયા?
ઉત્તર–સ્થિતિકા ૧, અસ્થિતિક૫ ૨, સ્થવિર ક૫ ૩, જિનકલ્પ ૪, ને કલ્પાતીત પ.
પ્રશ્ન ૩ જું–સ્થિતિ કલ્પવાળા કણ ને ક્યારે હોય?
ઉત્તર–સ્થિતિકલ્પ પહેલા છેલ્લા તીર્થ કરના વરે હોય એટલે પહેલા છેલ્લા તીર્થંકરના સાધુ સ્થિતિ કઃપવાળા કહેવાય, તેના કાયદા કલમેની સ્થિતિઓ બાંધેલી હોય. આ સાધુને હમેશાં બે ટંકના પ્રતિક્રમણ અવશ્ય કરવાં, પહેલા પહેરેના આહાર ચાથા પહેરે કપે નહિ, રાજપિંડ કલ્પ નહિ, આધાકર્મી અહાર પિતાને અર્થે કે પરને અર્થે એટલે સરખી સમાચારીવાળાને અર્થે કરેલો આહાર ક૯પે નહિ, સાધુ આર્યાના વસ્ત્રનું માન વગેરે કલ્પ પ્રમાણે વરતે તે સ્થિતિકલ્પ કહેવાય.
પ્રશ્નક શું–અસ્થિતિકલ્પ કેને હેાય?
ઉત્તર–અસ્થિતિ કલ્પ વચલા બાવીશ તીર્થકરના વારે તથા મહાવિદેહમાં હોય, તેને બે ટકના પ્રતિકમણ હમેશાં સ્થિતિ કલ્પની પેઠે કરવામાં નહિ પણ દોષ લાગે તે જ વખતે આલેચનારૂપ પ્રતિક્રમણ કરી લાગેલાં પાપને દૂર કરે. પહેલા પહોરને આહાર ચેથા પહેરે કુલપે, રાજપિંડ કલ્પ, આધાકર્મી આહાર પિતાના અર્થે કરેલે નકલ્પ-પરને અર્થે કરેલે કપે. વસ્ત્રના માનને તથા બહુ મૂલ્યને પ્રતિબંધ નહિ. જેવું મળે તેવું ભેગવે વગેરે કેટલીક બાબતના કાયદા કલમના પ્રતિબંધ રહિત હોવાને લીધે અસ્થિતિ કપ કહેવામાં આવે છે.
પ્રશ્ન ૫ મું સ્થિતિ કલ્પ અને અસ્થિતિ કલ્પના ચારિત્રમાં શો તફાવત ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org