SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 05 ઉત્તર—સાંભળેા—અહિંસાત્મક ભાવ યજ્ઞ કેવી રીતે કરવે ? એમ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ મહારાજને પૂછતાં શ્રીકૃષ્ણ મહારાજ અહિંસાત્મક ભાવ યજ્ઞનું સ્વરૂપ ધર્મરાજા પ્રત્યે જણાવે છે કે: इंद्रियाणि पिशुन कृत्वा बेदी कृत्वा तपोमई, अहिंसा माहुतं कृत्वा, आत्म यज्ञं वदाम्यहं ॥ १ ॥ હૈયુધિષ્ઠિર—સાંભળ, હું તને ભાવયજ્ઞનુ સ્વરૂપ જણાવું, ઇંદ્રિયા રૂપી પશુ કરવા, અને તપરૂપી વેદિકા કરવી, ને અહિંસારૂપ આહુતિ દેવી, આ રીતને અહિંસાત્મક ભાવયજ્ઞ હું કહું છું. પ્રશ્ન ૧૦૪ મુ—અગ્નિહેાત્ર કેવી રીતે કરવા ? ઉત્તર- અગ્નિહોત્ર પણ એજ ઠેકાણે યજ્ઞની સાથે શ્રીકૃષ્ણ મહારાજે જણાવ્યું છે કેઃશ્ર્લોક ધ્યાનામો, નીય સ્થે, તેમ માત ફીપત, असत्कर्म समीध क्षेपे, अग्निहोत्रं कुरुत्तमः ||२|| જીવરૂપ કુંડને વિષે ધ્યાનરૂપી અગ્નિ, ઇન્દ્રિયાના દમનરૂપ વાયરે કરી ધ્યાનરૂપી અગ્નિને દીપ્ત કરવા. અસત્ય રૂપ લાકડાં ધૃતાદિક પ્રક્ષેપવાં નાખવાં. આ પ્રકારના અગ્નિહેાત્ર ઉત્તમ ક્ષત્રી–તમે કરે!. આ પ્રમાણે ભારત માંડી શાંતિ પર્વના પહેલા પાયામાં કહેલ છે. (એમ પુરાણુ સારમાં લખ્યું છે.) પ્રશ્ન ૧૦૫ મુ યજ્ઞ વિષે જૈન શાસ્ત્ર શુ` જણાવે છે ? ઉત્તર-ઉત્તરાધ્યયનના ૧૨ માં અધ્યયનમાં બ્રાહ્મણાએ યક્ષ પૂછત માતંગ મુનિ હિરકેશી અણગાર પ્રત્યે પૂછ્યું છે કેઃ-~ कहं चरेभिहाबुवयं जयामो, पावाई कम्माई पणोल्लयामो, अक्खा हिणी संजय जरूख पूइया, कह सुजई कुसला पर्यति ॥ ४० ॥ હે સાધુ ? અમારે કેવી રીતે વર્તવું ? કેવી ક્રિયા કરવી ? અને પાપ કર્યાંથી કેવી રીતે દૂર રહેવુ' ? હે યક્ષ પૂજિત, જીતેન્દ્રિય સાધુ ? કેવે પ્રકારે કરેલા યજ્ઞને પતિ પુરૂષો ઉત્તમ કહે છે ? આ પ્રકારે બ્રાહ્મણેાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રિકેશી મુનિ કહે છે કે— छज्जीवका असमारंभंता, मोसं अदत्तं च असेवमाणाः परिग्ग इथिओ माण मायं, एवं परिभाय चरंति देता ||३१|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy