________________
પ૨૪ શ્રી પ્રશ્નોત્તર મેહમાળા-ભાગ ૯ મો. ફરમાવેલ પાડપર સમદષ્ટિએ ગુરૂગમ્યથી ધારણ કરી સમાધિમરણે મરવા પ્રયત્ન કરે.
પ્રશ્ન ૯૧–કેટલાક કહે છે કે સૃષ્ટિ ઇશ્વરથી નિષ્પન્ન થયેલી છે એટલે જગકર્તા ઈશ્વર છે. માટે જગત્ની આદિ છે કે કેમ ?
ઉત્તર-ભગવદ્દગીતામાં કહ્યું છે કેनासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि दृष्टोऽतस्त्वनयोस्तवशिभिः ।। अध्याय २ श्लोक १६.
અર્થ-જે મૂળેજ નથી તે કદી થવાનું નથી, અને જે છે તે કદી નાશ થવાનું નથી. એ “” અને “નથી” નું એટલે કે સત્ અસત બન્નેનું-ખરૂં રહસ્ય તત્ત્વદર્શીઓએ જ જોયું છે.
આધુનિક વિજ્ઞાનિક શાસ્ત્રીઓને (સાયન્સવાળાને ) પણ એજ સિદ્ધાંત છે કે એક પણ પરમાણુ ન ઉત્પન્ન થઈ શકે નહિ. તેમજ એજ પણ પદમા)ને મૂળમાંથી નાશ થઈ શકે નહિ. માત્ર તેને સંગ બિગજ થાય, અને ગીતા પણ એમજ કહે છે.
ન્યાયદર્શન પણ “નિયા પરમાણુ પા' વગેરે સૂવોથી એજ સિદ્ધ કરે છે અને સાંખ્યદર્શન તે શ્વાસ, એ સૂત્રથી જગતુકર્તાને સદંતર અસ્વીકારજ કરે છે.
વળી પણ ગીતામાં કહ્યું છે કે-- नकर्तुत्वं न नकर्माणि लोकस्य सृजति प्रभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥ अध्याय ५ श्लोक १४
અર્થ––લેકના કર્તાપણાને, કર્મોને કે કર્મ અને તેના ફળના સં– ગને ઈશ્વર રચત નથી, પરંતુ સ્વભાવથી તે બધું પ્રવર્તી રહ્યું છે, તેમજ થળી ૧૩ મા અધ્યાયના ૨૦ મા લેકમાં કહ્યું છે કે--
प्रकृति पुरुषं चैव विद्धयनादी उभावपि । विकारांश्च गुणाश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥
અર્થ --પ્રકૃતિ તેમજ પુરૂષ બન્નેને તું અનાદિ જાણક અને સર્વ વિકાર અને ગુણને તે તું પ્રકૃતિથીજ ઉદભવેલા જાણ.
ગાવાસિષ્ટ પાને ૩૧૨ મે ૩૧૩ મે, ચતુર્થ સ્થિતિ પ્રકરણે જગતું અનત વર્ણન નામ તૃત્તિય સગે કહ્યું છે કે જગત આદિ અંતસે રહિત હૈ. અનાદિ ત્રિા તત્ત્વહી પ્રકાશતા હૈ ઇત્યાદિક ઘણી વાતે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org