________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૯ મે,
૫૦૭
કેટલાક કહે છે કે-તેની કાળ ધર્મ થવાની ખાત્રી થયાં ખાદ તેના શરીર સબ`ધી ક્રિયા કરી તેને સાધુ તરફથી વસ્ત્રાદિક પ્હેરાવી પલ્ય’કકિ આસને બેસાડી છેવટની ક્રિયા થઇ રહ્યા બાદ શરીર વેસરાવી દેવુ તે જ્યારે સંસારીના સ્વાધીન થાય ત્યારે વાસરાવવું
અને કેટલાક કહે છે કે-મૃત્યુ થયા પછી ગમે તેટલેા કાળ થયે પણ જ્યાં સુધી માંડવી (પાલખી) માં ન બેસાડે ત્યાં સુધી વેસરાવુ કલ્પે નહિ. પર ંતુ તે શરીરની સાર સંભાળ કરવી તેનુ રક્ષણ કરવું વગેરે તમામ [મૃતકના શરીર સંબંધી ક્રિયા કરવી ક૨ે. જ્યારે સંસારી માંડવીમાં દાખલ કરે ત્યારે વાસનાવવુ કલ્પે
ઉપરના ત્રણ પ્રકાર ઉપર બહુ વિચાર કરતાં જણાય છે કે- પહેલા પ્રકારની શ્રદ્ધાવાળાને વખતે એવે પ્રસ`ગ આવી પડે કે કોઇ સાધુને ગામડામાં કે વગડામાં કે શહેરમાં અકસ્માત થયેા. પડતાંજ પ્રાણ નીકળી ગયાં હાય, પરંતુ તેમાં જીવ છે કે હું તેની ખાત્રી કરવાને માટે એ ઘડીથી વધારે કાળ થયે। હાય, અથવા ગામડામાંથી કે વગડામાંથી શહેરમાં લાવતાં પણ ઘણા કાળ થઈ જાય તેમાં બે ઘડીનો નિયમ રહે તેવું હોય નહિ. કદાપિ વગડામાં મૂકી વાસરાવી ચાલી નીકળે તે ધર્મની હીલણા થાય, લોકોમાં અપવાદ વધે વગેરે ઘણાં વિપરીત કારણેા ઉભાં થાય, એવી જૈન ધર્માંની શૈલી હાય નહિ. માટે સૂત્ર શું ક્માન કરે છે તે ઉપર ધ્યાન દઇ ખેલવું.
પ્રશ્ન પ૩--મૃતક સાધુની સંભાળ સાધુ કયાં સુધી કરી શકે તે સબંધી કાંઇ સૂત્રમાં ખુલાસા છે ખરા ?
ઉત્તર--હાજી, સાંભળેા-ઠાણાંગજી ઠાણે ૬ ઠ્ઠમડાતાં કહ્યુ` છે કે छठाणेहिं निग्गंथा निग्गथीउय साहत्मियं कालंगयं समायरमा - गाणाइ कमंत्ति तं अहितोवाबाहिं णीणेमाणे १ वाहितोवा निव्याहिं णी माणेवा २ उवेह माणावा ३ उवासमाणेवा ४ अणुम्नमाणावा ५ तुसिणाएवा संपव्वयमाणा ६
અ --છ સ્થાનકે કરી સાધુ સાધવી પાસે અનેરા સાધુ સાધ્વીના અભાવે એકડા રહેતા છતાં મેં સાધર્મિક સરખા ધર્મ સહિત સાધુ સાધ્વીને ૦ કાલગય કાળ કીધા અનંતર #2 સમાયરમાણા ઉપાડવાકિ વ્યવહાર કરતાં [॰ આજ્ઞા અતિક્રમે નહિ. શ્રી સુધાતે વિહાર સઝાય એવ ઇત્યાદિ ન કરવા એવી તી કરની આજ્ઞા છતે અહિં મોટા કારણ માટે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org