________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા
ભાગ ૯ મા.
પ્રશ્ન ૧—સાધુ તથા આયુંને ચામાસુ તથાં શેષકાળ રહ્યા પછી કેટલે કાળે પાછુ તે સ્થળે આવવુ ક૨ે ?
ઉત્તર—શ્રી આચારાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધે અધ્યયન ખીજે, ઉદ્દેશ ખીજે, આમૂવાળા છાપેલ પાને ૧૦૭ મે, શીતકાળ, તથા ઉષ્ણુકાળ તથા વર્ષાકાળના ચાર માસ રહી એટલે શેષકાળ તથા ચેકમાસું રહી પાછા ખમણે કાળ આહીર રહ્યા વિના તે સ્થળે પાછા આવે તે તેને ઉપસ્થાન ક્રિયાદોષ લાગે. તે સૂત્રપાઠથી તથા ભાષાથી જણાવીએ છીએ.
आगंतारे सुवा जेभवंतारो उउवहियंवा वासावासियंवाकप्पं उवातिणा वेत्तातं दुगुणा तुगुणेण अपरिहरिता तत्वज्जो संक्रांति અચારસો કુતરાઙવટાળ જિરિયા ચામિતિ, ॥ ભાષામાં પણ કહ્યું છે કે
માસ કલ્પ તથા ચૈામાસુ, રહી વળી અનેરે હામે માસ કલ્પ કરી બે તથા ત્રણ માસને અંતરે વણ કીધે વળી તે ઉપાશ્રયે વસે તે ઉપસ્થાન દેષ દુષ્ટ જાણવા તે માટે ત્યાં સાધુને રહેવું ન ક૨ે.
અહિંયા તે શેષ કાળ કે ચામાસુ` રહી પછી એ ત્રણ માસ બહાર રહી ત્યાં આવવાને કે શેષકાળ રહેવાને વાંધા નહિ એમ કહ્યુ છે.
પ્રશ્ન ૨- એ ત્રણ માસ બહાર રહી પછી શેષકાળ રહેવું ક૨ે તે તા રોષકાળ કર્યા હોય તેને લાગુ થાય, પણ ચેમાસાના ચાર મહિના રહે તેને આઠ મહિના મહાર રહ્યા પહેલાં તે સ્થળે અવાયજ નહિ, આમ કેટલાકનું એલવુ થાય છે તેનું કેમ ?
ઉત્તર--—એ સૂત્રને ન્યાય જાણ્યા વિના લે છે. આ ઠેકાણે સૂત્રને અભિપ્રાય એવા છે કે શેષકાળ રહેલા સાધુ આર્યાને બમણા કાળ બહાર રહીને એટલે સાધુને બે ત્રણ મહિના અને આર્યાને ચાર છ મહિના પછી તેજ સ્થળે શેષકાળ રહેવુ ક૨ે, અને જે સ્થળે ચેાપાસુ રહેલ હય ત્યાં ચામાસુ` રહેવું કયારે કલ્પે કે એ ત્રણ ચામામાં બહાર ( બીજે ) કર્યાં પછી તે સ્થળે ચામાસુ રહેવુ' કલ્પે. અર્થાત્ ઉપરા ઉપર ચામાસુ રહેવુ' કલ્પે નહિ, વચ્ચે એ ત્રણ ચેામસાનુ' અંતર પડવુ' જોઇએ. આ પ્રવૃત્તિ આખા જૈન વગ માં સરખી છે. છતાં ફોઇ દુનિયાને ભ્રમિત બનાવવા એમ કહે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org