________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો.
(તંતપ:) યથાર્થ શુદ્ધ ભાવ, સત્ય માનવું, સત્ય બોલવું, સત્ય કરવું, મનને અધર્મમાં ન જવા દેવું, બાઇંદ્રિયને અન્યાયાચરણમાં જવાથી રેકવી, અર્થાત્ શરીર ઇંદ્રિય અને મનથી શુભ કર્મોનાં આચરણ કરવાં, સત્ય શાસ્ત્રો ભણવાં ભણાવવાં, સૂત્રાનુસાર આચરણ કરવાં, આદિ ઉત્તમ ધર્મયુક્ત કર્મોનું નામ તપ છે. ધાતુને તપાવીને ચામડી બાળવી એ તપ નથી કહેવાતું. ઈતિ.
“ચાણકય નીતિદર્પણ: ” માં અધ્યાય ૩ જે છેક ૯ મે તેમાં કહ્યું છે કે ક્ષમાહાં તપસ્વિના તપસ્વી લોકો ક્ષમા ધારણ કરવાથીજ દીપે છે. અધ્યાય ૮ મે શ્લેક ૧૩ મે તેમાં કહ્યું છે કે- શાંતિ તનાત આત્માને શાન્તિ સમાન તપ નથી. ઈતિ.
આત્મારામજી કૃત બનતત્વદર્શ ચેથા પરિછેદમાં પાને ૧૯૭ મેં વ્યાસ મહાઋષિ કહે છે કે તા: Timવિશુદ્ધાર્થ, જ્ઞાનંધ્યાન ર પુરતું તપ જે છે તે પાપની વિશુદ્ધિને અર્થે છે, એટલે પાપ ટાળવાને અર્થે છે. અને જ્ઞાન અને ધ્યાન તે મુક્તિ પદને આપે છે (ઈતિ.)
ભારતાર્થ પ્રકાશ–શાન્તિ પર્વ ૧૨ મું સંવત્ ૧૯૪૪ માં છપા લું છે તેના પાને ૧ લે કહ્યું છે કે મને અર્થે તપરૂપ ધર્મ આચરનારને સ્વર્ગાદિક પણ મળે છે. અને સ્વર્ગાદિક ફળને માટે ધર્મ કરનારને માટે અંતઃ કરણ શુદ્ધિદ્વારા જ્ઞાન પણ ઉપજે છે અને મેક્ષ પણ મળે છે. એ પ્રમાણે ધર્મની કઈ ક્રિયા નિષ્ફળ જતિ નથી. (ઈતિ)
ભાગવત–એકાદશમ સ્કંધે અધ્યયન ૧૯ મે લોક ૩૭ મે કહ્યું છે કે જામવાનસ્તા ઘાતક ચાદ્રાયણાદિક કરવાં એ તપ નહીં પણ ભેગની ઉપેક્ષા કરવી એ તપ સમજવું. (ઈતિ.
એ પ્રમાણે સ્વમન અને અન્યમનના શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્ઞાન સહિત તપ ફલદાયક છે.
પ્રશ્ન 24 જિનકા તપનું ફળ સૂત્રમાં કેવી રીતે કહ્યું છે?
ઉત્તર – ભગવતીજી શતક ૧૬ મે ઉદેશે ૪ થે ભગવતે કહ્યું છે કે જ્ઞાની પુરૂષ શ્રમણ નિગ્રંથ ) ભગવંતની આજ્ઞાનુસાર માત્ર અન્નકિલામના અન્ન વિના કિલામના પામેલ અણગાર અન્ન મળે આતુરતા રહિત આત્મવિચામાં અમુક વખત ડે સે વિલંબ કરી જમે અથવા એક વખત ઉણાદરીયા લુવૃતિ તપ કરે છે, જે વર્ષ સુધીના નારકીના જે નરકના દુઃખ જોગવી જેટલાં કર્મની નિર્ભર કરે છે, તેથી અધિક કર્મની નિર્જરા સંતેષથી આડાર કરનાર કરે છે. તે જ એક ઉપવાસ કરવાથી હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org