________________
શ્રી પ્રત્તર મેહનમાળા–ભાગ ૮ મે. એટલે બીજા પ્રકારે દેહને દુઃખ દેવું યા બીજા તરફથી પ્રાપ્ત થયેલું દુઃખ સહન કરવું તેમ કરતાં જપ તપાદિ ઉત્તમ ક્રિયા (સકામક્રિયા) કરવાથી સકામ નિર્જરા થાય છે અને તેજ મુક્તિના ફળને આપે છે. માટે સકામ તપથી સકામ નિર્જરાના ખપી થવું કે જે તપ સફળતાને પામે.
અકામ તપ-અકામ નિર્જરા (અજ્ઞાન કષ્ટથી) જે કે દેવાદિકની ગતિ પામે છે, તે પણ પરિણામે સંસાર ફળની વૃદ્ધિ કરે છે. એમ ઉવવાઈ પ્રમુખ સૂત્રમાં કહ્યું છે.
ઈકિયેના વિષયાર્થી તથા પુત્ર કલત્રાદિક તથા ધનાદિ ઉપાર્જનાદિ કારણે જે જે પ્રકારે દેહને કષ્ટ સહન કરવામાં આવે છે તે પણ એકાંત સંસારની વૃદ્ધિનેજ હેતુ છે. એમ દરેક શાસ્ત્ર કહે છે, માટે તેમ નહિ કરતાં સમભાવી તપના ખપી થવું.
પ્રશ્ન ર–સમભાવી તપ કેવી રીતે હેઈ શકે ?
ઉત્તર—સાંભળે. દિગમ્બર “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા પાને ૧૬૨ મે કહ્યું છે કે –
इह परलोक सुखानां, निरपेक्षः यत्करोतिसमभावः, विविधंकाय. છેશું, તો ધર્મ નિ તથા ૪૦૦
ભાષાર્થ – મુનિ ઈસલેક પલેકકે સુખકી અપેક્ષાસૂરત હૂવા છતાં, બહુરી સુખ દુઃખ શત્રુ મિત્ર તૃણ કંચન નિંદા પ્રશંસા આદિ વિષે રાગદ્વેષ રહિત સમભાવી હૂવા છતાં અનેક પ્રકાર કાય કલેશ કરે છે તિસ મુનિકે નિર્મળ ધર્મ હોય હૈ. - ભાવાર્થ –ચારિત્રકે અર્થ જે ઉદ્યમ અર ઉપયોગ કરે સે તપ કહ્યા હૈ તહાં કાય કલેશ સહિતહિ હેય હૈ. તાતેં આત્માકી વિભાવ પરિણતિકા સંસ્કાર હેય હૈ તાકૂ મેટનેક ઉદ્યમ કરે. અપને શુદ્ધ સ્વરૂપ ઉપગફેં ચારિત્ર વિષે થોભે, હા બડાસૂ થશે હૈ. એ જોર કરના સેહિ તપ હૈ. સે બાહ્ય અત્યંતર ભેદ હૈ બાર પ્રકાર કહા હૈ. એ સમભાવી તપ કહા હૈ. ઇતિ.
માટે મુક્તિના અભિલાષી જીવે જ્ઞાન સહિત સમભાવી જપ તપાદિ ઉત્તમ ક્રિયા કરી દેહ દમન કરવું કે જેથી આત્મિક ગુણની વૃદ્ધિ થાય અને પરમ પદની પ્રાપ્તિ થાય
એ બધા પ્રકારના તપ જિનકત જ્ઞાન સહિત નિર્જરાના અર્થ હોય તે મેક્ષ ફળને આપે છે. અન્યથા કર્મ બંધને હેતુ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org