________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૭ મે.
૪૨૧
(૩) ઘણું સૂવાથી (૪) ઘણું જાગવાથી (૫) ઝાડે રોવાથી (૬) પેસાબ રેકવાથી, (૭) ઘણું ચાલવાથી, (૮) પ્રતિકૂલ આહાર કરવાથી,(૯) પાંચેઇદ્રિયને હદ ઉપરાંતને ઉપયોગ કરવાથી. અર્થાત્ ઈદ્રિય વિષયાસક્ત હેવાથી. એ પ્રમાણે જ કારણે રેગની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન ૭૭– શ્રાવક સૂત્ર ભણે કે કેમ ?
ઉત્તર–શ્રી નંદીમાં શ્રમણોપાસકને “મુરાદા ” કહ્યા છે. માટે સૂત્ર ભણ્યા જણાય છે. એ અધિકાર નંદીજીમા-ઉપાસક દશાંગની હુંડીમાં છે. અને અંતગડની હુંડીમાં પણ સાધુને ભણવાના અધિકારે એજ પાઠ કહ્યો છે. એ ઉપરથી શ્રાવકને સૂત્ર ભણવું સિદ્ધ થાય છે.
સૂત્રના ન્યાયથી શ્રાવકને સૂત્ર ભણવાને અધિકાર ગુરૂગમ્યથી અને ગુરૂએ ભણાવાને અધિકાર પત્ર પ્રમાણે હવે જોઈએ.
પ્રશ્ન ૭૮–ઠાણુગ ઠાણે ૩ જે, ઉદ્દેશે ૨ જે, ચંદ્રપત્તિ અને સૂર્ય – પન્નત્તિને કાલિક સૂત્ર કહ્યાં અને નંદીજીમાં સૂર્યપન્નત્તિ ઉત્કાલિક કહ્યું તેનું શું કારણ?
ઉત્તર–સૂર્ય પન્નત્તિની ઉપરની ગાથાઓ ઉત્કાલિક છે માટે નદીજીમાં ઉત્કાલિક કહ્યું હોય અને ઉપરની ગાથા સિવાયને અધિકાર ચંદ્રપત્તિના સરખે છે. માટે કાલિક કહેલ હોય એમ જણાય છે.
પ્રશ્ન છ૯-તીર્થકરના બાર ગુણ કહ્યા છે તેમાં અપાયાપમ અતિશય કહ્યો છે તે શું ? - ઉત્તર- અપાયાધગમ અતિશય અર્થ એમ જણાવ્યું છે કે સર્વ દેષ રહિત તથા સર્વ રોગ રહિત એમ કહેલ છે.
પ્રશ્ન ૮૦-કુંડરીકે એક હજાર વર્ષ ચારિત્ર પાળ્યું અને ત્રણ દિવસ રાજ ભગવ્યું મરીને સાતમી નરકે ગયે. તે સંજમ પાળ્યાને લાભ મળશે કે નહિ ? તેનું ફળ કયાં ભગવશે?
ઉત્તર –એક હજાર વર્ષમાં સંજમ પાળી કર્મની નિર્જરા કરી હતી આત્મા કર્મથી હળવે થયે તે પણ સંજમ મૂકી વિષયકુબ્ધ થવાથી આત્મા પાછો કેમે કરી ભારે થયે તેથી નરકે ગયે. અહિં ફળ બીજુ કાંઈ નથી. ફળ તે કર્મની નિજ રાખ્યું હતું તે નષ્ટ થયું. દાખલા તરીકે જેમકે-નાવાની અંદરથી પાણી ઉલેચવાથી નાવા હળવી થઈ તેથી અધર રહે પણ તેજ નાવા પછી પાણી ભરાય અને ભારે થાય તે તળે જઈને બેસે. તે ન્યાયે કુંડરીકનું જાણવું.
પ્રશ્ન ૮૧-–દેવતા સંબંધીની નારકને કેટલી ક્રિયા લાગે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org