________________
શ્રી પ્રશ્નોત્તર મિહનમાળા–ભાગ ૬ છે. મતની વાંછ ન કરવી, ૩ કરણીના ફળને સંદેહ ન રાખવે, ૪ અન્યમતના આંડબર દેખી મુંઝાવું નહિ. અમૂહદ્રષ્ટિપણે રહેવું. ૫ ઉપકારીના ગુણ દીપાવવા, ૬ ધર્મથી પડતાને લથડતાને સ્થિર કરે, ૭ ચાર તીર્થનો યથાયોગ્ય વાત્સલ્યતા મદદ કરવી, ૮ જૈન માર્ગને મહિમા નિરવદ્યપણે પરિણમાવે.
૮ ચારિત્રાચારના એટલે ચારિત્રના આચારના દેવ વજેવાતે એ કે ૫ પાંય સમિતિ, ૩ ત્રણ ગુપ્તિ. એ ને વિષે આત્માન અશુભ જેગથી નિવર્તાવવા અને શુભ જોગમાં પ્રવર્તાવવા તે ચારિત્રાચાર તેને દેષ ટાળવા.
૧૨ અવ્રતના દોષ ટાળવા તે. ૫ પહેલા પાંચ મહાવ્રતના, ૫ પાંચ ઈદ્રિના વિષયન, રાત્રિભૂજન અને ૧ મન મળી બાર થયા તે. (પૂર્વવત)
૩ વીર્યના તે આત્મશકિતના દેવ ટાળવા તે ૧ ધર્મકાર્ય વિષે બળ ગોપવવું નહિ, ધર્મકાર્ય કરવું તે ઉપગ સહિત કરવું, અને ૩ યથા શકિત મુજબ ક્રિયાનું અનુષ્ઠાન કરવું.
એ સર્વ મળીને કુલ ૧૨૪ પ્રકારના દોષ ટાળીને સાધુ અને શ્રાવકે પ્રતિક્રમણ કરવું
પ્રશ્ન ૧૦૮--સતી, શીલવંતી, શીયળવતી અને બ્રહ્મચારિણિમાં છે તફાવત ?
ઉત્તર--સત્ય પ્રતિજ્ઞા પાળે તે સતી એટલે પતિવ્રતા ધર્મ પાળે તે સતી ૧
રૂડા આચાર પાળે તે શીળવંતી. ૨.
પિતાના પતિ સિવાય અબ્રહ્મને ત્યાગ અને પતિની મર્યાદા સહિત રૂડા આચાર પાળે તે શીયળવંતી. ૩.
સર્વથા અબ્રહ્મને ત્યાગ કરે એટલે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે તે બ્રહ્મચારિણી. ૪.
અને બાળપણથી જ બ્રહ્મચર્ય પાળે તેને બાળબ્રહ્મચારિણી કહેવામાં આવે છે. ૫.
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા” છઠ્ઠો ભાગ સમાપ્તઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org