________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૫ મેક.
એસ' સમુદ્ધાતકે પ્રભાવ તે નામ, ગોત્ર, વેદનીય કકું આયુકકી અંતર્મુહૂત કી સ્થિતિ બાકી રહી થી તિસ સમાન રિઅર અડાર હજાર શીલકે ભેદનિકા સ્વામીપણાંને પ્રાપ્ત હોઇ અરતીઠાં પાછે મન, વચન, કાયકે દ્વારે આત્મપ્રદેશનિકા હલન ચલન થા તિસ્કુ` શકે | ઇતિ કેવળ સમુદ્દાત સમ સા
૩૪૨
પ્રશ્ન ૧૦૬—આત્મ પ્રદેશનું વીર્ય ઓછું વધતુ સમજવુ` કે કેમ ? અને કલેપ સરખા કહેવા કે કેમ ?
ઉત્તર---જે ક્રિયાને નજીક આત્મ પ્રદેશ હોય તેમાં વીય સ્ફુરણા વધારે હાય છે. જેમ લેવામાં હાથના વીની સ્ફુરણા વધારે હેાય છે, અને ચાલવામાં પગના વીર્ય ની સ્ફુરણા વધારે હોય છે અને કમ લેપ સરખા કહેવા પ્રશ્ન ૧૦૭—સિદ્ધમાં દ્રવ્ય ગુણ પર્યાય તે શું ?
ઉત્તર---સિદ્ધ પાતે દ્રવ્ય, જ્ઞાન, દર્શન તે ગુણુ, અને જ્ઞાન દઈને કરી રૂપી અરૂપી પદાર્થને જાણ્યા દેખ્યા તે પાય.
પ્રશ્ન ૧૦૮—સિદ્ધમાં અગુરૂ લધુ પર્યાય કહી છે તે શી રીતે ?
ઉત્તર–સિદ્ધના જ્ઞાન દર્શનના ઉપયાગરૂપ તખ્તામાં લોકાલોકમાં રહેલા અન’તારૂપી અરૂપી દ્રવ્યેની છાંયા પડે, અર્થાત્ ભાસ થાય તે અગુરૂ લધુ પર્યાય કહેવાય. અહિંયાં કોઇ એમ કહે કે અરૂપીની પાય અરૂપી àાય માટે આ પાંચ અરૂપી કેમ કરે ? તેના ઉત્તરમાં દાખલા તરીકે, જેમ તખ્તામાં જે પદાર્થીની છાયા ભાસ પડે છે, અર્થાત્ પ્રતિશિંગ પડે છે તેના પુદ્ગલો તે પ્રયાગસા મિસસા ને વિસસા હોય છે, પશુ તખ્તામાં પડેલું પ્રતિબિંબ તે તે વિસસા પુગળનુ જ હાય છે. તે ન્યાયે સિદ્ધના જ્ઞાનદર્શનના ઉપયોગમાં લોકાલોકના સ્વરૂપને પડેલે ભાસ પડેલ પ્રતિબિંબ તેની પર્યાય અરૂપીને અનુરૂલ છે. રૂપીમાં રૂપી છાંયા પડે અને અરૂપીમાં અરૂપી છાંયા પડે જો કે બન્ને છાયા છે તે અગુરૂ લઘુ પણ પા ય આશ્રી રૂપીની પર્યાય અને અરૂપીની અરૂપીપા ય કહેવાય.
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “ પ્રશ્નોત્તર મેહનમાળા ... પાંચમે ભાગ સમાપ્ત ઃ દહ
*
તજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org