________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. નથી ભાગ ૧ લે.
પંચ પરમેષ્ઠી પદ નમું, ગૌતમ નમું ગુણધાર; સમરૂં જીન વાણી સદા, વાધે બુદ્ધિ વિસ્તાર પ્રત્તર પ્રીતથી, નિર્મળ ગ્રંથ નિહાળ, શોધી સંગ્રહ શુદ્ધ કરી મનહર મેહનમાળા. પ્રશ્ન –જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એટલે શું ?
ઉત્તર-થાથિત તરવાનાં, સંક્ષેપ કરતાવા રોડરવર્તમ बाहुः सम्यग् ज्ञानमनीषिणः
અર્થ -પરેખરાં તને સંક્ષેપ અથવા વિસ્તારથી જે બેધ, તેને પંડિતે “સમ્યગ જ્ઞાન” કહે છે –
યથાવસ્થિત એટલે નય અને પ્રમાણ સહિત સ્વરૂપવાળા, જે જીવ, અજીવ આશ્રવ, સંવર, નિર્જર, બંધ તથા મોક્ષ, નામનાં તનું જે જ્ઞાન તે “સમ્યગજ્ઞાન” કહેવાય. અને તે જ્ઞાન કેઈને પશમ પ્રમાણે સંક્ષેપથી અને કેઈને વિસ્તારથી હોય છે.
બીજી રીતે-જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણો તે-તથા જ્ઞાને તવાર્થ સર્વધો એટલે સમ્યક્ પ્રકારે તત્ત્વના અર્થને બોધ છે તે જ્ઞાન.
સમકિત છીનું જ્ઞાન તે સમ્યગ જ્ઞાન કહેવાય. હવે સમછી એટલે, સમ નામ સરખી દષ્ટિ એટલે ઈષ્ટ અને અનિષ્ટ ઉપર સરખી દ્રષ્ટી એટલે ઇg ઉપર રાગ નહિ અને અનિષ્ટ ઉપર ઢષ નહીં. સુબુદ્ધિ પ્રધાનના ન્યાયે. સાખ જ્ઞાતાજીની- તથા શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટીવાળાને સમ્યફ દષ્ટી કહેવાય.-તથા સંખ્ય પ્રકારે ઉપરની કહેલી દષ્ટીએ બાહ્યાભંતર દષ્ટિએ દેખવાવાળાને સમ્ય દર્શન કહેવાય.તથા રાગ દ્વેષ રહિત કાર્યમાં પ્રવર્તન કરનાર સમભાવી આત્માને સમકિત યા સમકતી કહેવાય.
દર્શન કહો કે શ્રદ્ધા કહો કે સમક્તિ કહો. એ ત્રણ એકજ છે તેના એ ભેટ છે નિશ્ચય ને વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org