________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા
ભાગ ૫ મો.
પ્રશ્ન ૧-ધર્મ ઉપદેશ વ્યાખ્યાન સાંભળવા મળેલા શ્રોતાઓ સાંભળનારાએ બધા એકજ પ્રકૃતિના–એકજ સ્વભાવના હોય કે કેમ ? વક્તાને બંધ બધા એક સરખી રીતે ગ્રહણ કરી શકે ખરા કે ?
ઉત્તર—“વિતરાગ ધ” અથવા નિલ્પક્ષપાત સત્યનું કથન ઉપદેશ કે ભારત અને લહીઆ તથા છાપખાનાં મારફત સંખ્યાબંધ મનુષ્ય પાસે રજુ થવા છતાં દુનિયાને આટલે મોટો ભાગ હજુ અજ્ઞાન કેમ છે અને એમની વીતરાગ નેધ” ના સંબંધમાં ખેંચાખેંચી કેમ ચાલી રહી છે, એ એક સ્વાભાવિક પ્રશ્ન છે. તેમજ એ પ્રશ્ન કાંઈ સર્વ જ્ઞા ન દેવની દષ્ટિ બહાર નહોતે. પ્રશ્ન ઉત્પન્ન થયા પહેલાં જ તેઓશ્રીએ “શ્રી નંહીની સૂત્ર' માં તેને ખુલાસો કરી રાખે છે.
પ્રશ્ન –શિવ-નદીજી સૂત્રમાં શ્રેતા માટે શે ખુલાસે કર્યો છે તે કૃપા કરી જણાવશે ?
ઉત્તર–ગુરૂ-હાજી, સાંભળે. એ સૂત્રમાં એક ગાથા છે, જેમાં ૧૪ પ્રકારને શ્રોતા જણાવ્યા છે. આ ગાથા એમ સૂચવે છે કે, વિવિધ સ્વભાવનાં પ્રાણિઓ પિતાનાં કૃત કર્મ અનુસાર મળેલી બુદ્ધિના પ્રતાપે એકજ વસ્તુને જુદા જુદા રૂપમાં જીવે છે અને સમજે છે. સ્વાતિ નક્ષત્રમાં પડેલું વરસાદનું બિંદુ અમુક છીપમાં પડવાથી મહા મૂલ્યવાન મિતીનું રૂપ ધારણ કરે છે, જયારે તેજ વરસાદનું બિંદુ કાદવમાં પડી કાદવમય થઈ જાય છે, અને ખાર જમીનમાં પડી પ્રલય પામે છે. તેમજ વળી તેજ વરસાદનાં ટીપાં (સ્વાતિ બિંદુ) વનસ્પતિ પર પડી મેતી નહિ તે મેતીની નકલ પકડે છે. -
એવી જ રીતે ૧૪ પ્રકારના શ્રોતાઓના મનમાં એક જ વાત જુદા જુદા અર્થમાં પ્રગમે છે, એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી; તેમજ તેથી મૂળ વાત કોઈ જૂઠી થતી નથી.
પ્રશ્ન ૩ નંદીજી સૂત્રમાં કહેલી ગાથા અને ૧૪ પ્રકારના શ્રોતાઓનું સવિસ્તર સ્વરૂપ જણાવશે કે જેથી આત્માને–વાંચનારને વિચાર કરવાને વખત મળે અને સવળા વિચરમાં સાંભળેલે ઉપદેશ હિતકારક થાય.
ઉત્તર-સંભળે શ્રોતાના ૧૪ પ્રકારની ગાથા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org