________________
૨૮૬ શ્રી પ્રશ્નોત્તર મહુનમાળા--માગ ૪ છે.
પ્રશ્ન ૧૦૭–શિષ્ય-આપે શ્રાદ્ધવિધિ ગ્રંથને દાખલે આવે તે શ્રદ્ધવિધિને અર્થ શું ?
ઉત્તર– શ્રા, નામ શ્રાવક ઘ૦ નામ ધર્મ એટલે શ્રાવક ધર્મ તેની વિધિ તે શ્રાદ્ધવિધિ.
પ્રશ્ન ૧૦૮–શ્રાવકને અર્થ શું ?
ઉત્તર–શ્રી નામ શ્રદ્ધા વ નામ વિવેક ક નામ ક્રિયા-કરણ આ ત્રણે ગુણ સહિત હોય તેને શ્રાવક કહેવામાં આવે છે. અથવા સાવક એટલે સા નામ સાચું અને વક નામ વાક્ય એટલે સત્ય વાકયે બેલવાવાળાને શ્રાવક કહીએ.
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી “પ્રનેત્તર મેહનમાળા” ભાગ ૨થે સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org