________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા
ભાગ જ છે.
પ્રશ્ન ૧—-કેટલાક કહે છે કે પ્રત્યેક વનસ્પતિમાં સંખ્યાતા તથા અસંખ્યાતા જીવને સંભવ છે પણ અનંતાને સંભવ નથી તે કેમ?
ઉત્તર–પનવણજી સ્વપદ લે-કહ્યું છે કે-તરણના મૂળ ૧, કદના મૂળ ૨, વંસના મૂળ ૩, એ ત્રણને વિષે સંખ્યાતા, અસંખ્યાતા ને અનંતા જીવ હોય, એમ કહ્યું છે. ૧ વળી તેજ પદે વનસ્પતિના ૧૦ બેલ કહ્યા મૂળ ૧, કંદ ૨, બંધ ૩, ત્વચા ૪, સાખા પ, પ્રવાલ , ટીસી ૬ પત્ર ૭ પુષ્પ ૮, ફળ ૯, બીજ ૧૦, એ દસ બેલ માંહી ભાંગતાં સમે ભાગે ચક્રાકારે દિસે તે અનંત જીવમય જાણવી, અને ભાંગતાં વિષમ ભંગ તે વાંકે દિસે તે વનસ્પતિ માંહી પ્રત્યેક જીવ જાણવા, જરા વળી તેજ પદે વનસ્પતિને મૂળ ૧, કંદ ૨, બંધ ૩, સાબા ૪, એ ચારના કાણથી છાલ જાડી હોય તે અનંત જીવમય છાલ જાણવી. અા વળી તેજ પદે જે વનસ્પતિ મૂળ કંદારિક સર્વ ચકાકારે સમો ભાગ ભાંગતાં ગતી– ચૂર્ણ થાય પૃથ્વીની પેરે રાઈ પડે તે વનસ્પતિ અનંત જીવમય જાણવી. Indiા વળી જે વનસ્પતિમાં સળ તથા વેરાન દિસે ગુપ્ત નસા જાળપર્વ રેખા જેહની દૂધ સહિત તથા દૂધ હિત એવી જે કુણી વનસ્પતિ હોય તે વનસ્પતિમાં અનંતા જીવ જાણવા. આપા વળી તેજ પદે, ચાર જાતનાં પુષ્પ જળથી ઉપજ્યાં ૧, સ્થળથી ઉપજ્યાં ૨, બીટબંધ ૩, નાલબંધ ૪, એ ચારમાં કઈ એકમાં સંખ્યાતા જીવ તથા કોઈ એકમાં અસંખ્યા જીવ, તથા કોઈ એકમાં અનંત જીવ જાણવા. સાદા વળી નાલબંધ કુલમાંહી સખ્યાતા જીવ એને પાંખડી દીઠ એક જીવ, અને કુણું સુકમાળ કુલમાં અન તા જીવ કહ્યા. વળી પનીકંદ ૧, ઉત્પલનીકંદ ૨, અન તરકંદ ૩, તેમજ ઝીલીક વનસ્પતિ વિશેષ એ જ, એ સર્વમાંહી અનંતા જીવ હોય. Ifશા વળી સપાસ ૧, સજાય છે. ઉવહેલીક ૩, કુહણ ૪, કંડક પર, એ પાંચમાં અનંતા જીવ. દા વળી સર્વ સાધારણ, પ્રત્યેક વનસપતિ ઉગતી, કિસલય ટીલીરૂપ હોય ત્યાં લગી અનંત જીવ. પછી વૃદ્ધિ છતે પ્રત્યેક વનસ્પતિને વિષે પ્રત્યેક હોય અને અનંતકાયને વિષે અનંત જીવ જાણવા, Inલા આ વિષે બાબુવાળા છાપેલા પનવ પદ ન લે અને ૩૬ મે નીચે પ્રમાણે ગાથાઓ લંખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org