________________
મટા શહેરમાં રહીને કર્મની રાવી લેવી તે કરતા દેશમાં ધર્મધ્યાન સારા પ્રમાણમાં બન્ને જણા કરે છે. એટલે મૂળમાં ખૂબજ ધામક અને સુખી જીવન જીવે છે.
જાવનમાં જ્યારે જાગૃતિ આવી છે, ત્યારે માણસ ત્યાગવૃત્તી તરફ આવતું જાય છે. અને માનવ ભવસાર્થક કરવા પ્રયત્ન કરે છે.
ઘણાં વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું છે અને ન્હાનો મોટા અનેક પચ્ચખાણ કરતા રહે છે.
આજપ્રમાણે શ્રમણી વિદ્યાપીઠમાં પૂ. પ્રાણકુંવરબાઈ મ. સ. પૂજ્ય મુક્તાબાઈ મ. સ. અને લીલમબાઈ મ. સ. ને પરિચયમાં આવ્યા અને આપણું બત્રીસ આગમનું ગુજરાતીમાં અનુદાન કરવાનું સહર્ષ સ્વીકારી લીધું અત્યારે અગિયાર સૂત્રો ગુજરાતીમાં અનુવાદ કરી ચુક્યા છે અને હજી કામ આગળ ચાલી રહ્યું છે.
કાગળ, પ્રિન્ટીંગ વિગેરેના ભાવે મર્યાદાની બહારના છે એક એક પુસ્તકની કિંમત રૂ. ૩૫ ની આસપાસ આવે છે. છતાં જીજ્ઞાસુભાઈએ સારા પ્રમાણમાં લાભ ઊઠાવે તે દષ્ટીએ કિંમત રૂ. ૧૦ રૂપિઆ રાખવામા આવે છે.
ફરી શ્રી પ્રેમજીભાઈ ત્થા તેમના કુટુંબીજનેને આભાર માનું છું કે ધર્મના કામમાં આવેજ સહયોગ આપતા રહે અને જૈન ધર્મને બહાળે ફેલાવે કરતા રહે.
વસંત પંચમી
એજ
તા. ૯-૨-૮૧
હરજીવનદાસ રૂ. ગાંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org