________________
૫૪ યોગીન્દુદેવવિરચિત
[ होला ४१यो जीवः कर्ता हेतुं लब्ध्वा । किम् । विधिसंज्ञं ज्ञानावरणादिकर्म । पश्चाज्जङ्गमस्थावररूपं जगज्जनयति स एव लिङ्गत्रयमण्डितः सन् परमात्मा भण्यते न चान्यः कोऽपि जगत्कर्ता हरिहरादिरिति । तद्यथा। योऽसौ पूर्व बहुधा शुद्धात्मा भणितः स एव शुद्धद्रव्यार्थिकनयेन शुद्धोऽपि सन् अनादिसंतानागतज्ञानावरणादिकर्मवन्धप्रच्छादितत्वाद्वीतरागनिर्विकल्पसहजानन्दैकसुखास्वादमलभमानो व्यवहारनयेन त्रसो भवति, स्थावरो भवति, स्त्रीपुंनपुंसकलिङ्गो भवति, तेन कारणेन जगत्कर्ता भण्यते, नान्यः कोऽपि परकल्पितपरमात्मेति । अत्रायमेव शुद्धात्मा परमात्मोपलब्धिप्रतिपक्षभूतवेदत्रयोदयजनितं रागादिविकल्पजालं निर्विकल्पसमाधिना यदा विनाशयति तदोपादेयभूतमोक्षसुखसाधकत्वादुपादेय इतिभावार्थः ॥ ४० ॥
____अथ यस्य परमात्मनः केवलज्ञानप्रकाशमध्ये जगद्वसति जगन्मध्ये सोऽपि वसति तथापि तद्रूपो न भवतीति 'कथयति४१) जसु अभंतरि जगु वसइ जग-अभंतरि जो जि ।
जगि जि वसंतु वि जगु जिण विमुणि परमप्पउ सो जि॥४१॥
ભાવાર્થ –પૂર્વે અનેક પ્રકારે જે શુદ્ધ આત્મા કહેવામાં આવે છે તે જ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધ હોવા છતાં પણ અનાદિથી સંતાનરૂપે ચાલ્યા આવતા જ્ઞાનાવરણાદિ કર્મબંધથી ઢંકાયેલું હોવાથી વીતરાગ નિર્વિકલ્પ સહજાનંદરૂપ એક (કેવલ ) સુખાસ્વાદને નહિ પામતે થક, વ્યવહારનયથી ત્રસ થાય છે, સ્થાવર થાય છે, તથા સ્ત્રી-પુરુષ કે નપુંસકલિંગરૂપ થાય છે, તે કારણે તેને જગનો કર્તા કહેવામાં આવે છે, એ સિવાય પરકલ્પિત ( બીજાઓએ કપેલ ) બીજે કઈ પરમાત્મા જગકર્તા નથી.
અહીં આ જ શુદ્ધ આત્મા, નિર્વિકલ્પ સમાધિ વડે પરમાત્માની પ્રાપ્તિથી પ્રતિપક્ષભૂત ત્રણ પ્રકારના વેદય જનિત રાગાદિ વિકલ્પની જાળને જ્યારે નાશ કરે છે ત્યારે (આ જ શુદ્ધાત્મા) ઉપાદેયભૂત મોક્ષસુખને સાધક હોવાથી ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૪૦
હવે જે પરમાત્માના કેવલજ્ઞાનરૂપ પ્રકાશમાં જગત રહે છે અને તે પરમાત્મા પણ જગતમાં રહે છે તે પણ તે તે-રૂપ ( જગતરૂપ ) થતું નથી એમ કહે છે -
ગાથા-૪૧ सन्या:-[ यस्य अभ्यन्तरे ] 21 विज्ञानमा [ जगत् ] शेय३५ १५ सो [ वसति ] २९ छ भने [ यः एव ] ज्ञाय: भगवान ५५ [ जगति एव ]
१. पाठान्तर:-कथयति-कथयन्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org