________________
४७
-होड। 33]
પરમાત્મપ્રકાશઃ चतुर्विशतिसूत्रमध्ये प्रक्षेपकपञ्चकं गतम् ।
तदनन्तरं देहदेवगृहे योऽसौ वसति स एव शुद्धनिश्चयेन परमात्मा तनिरूपयति३३) देहादेवलि जो वसह देउ अणाइ-अणंतु । केवल-णाण-फुरंत-मणु सो परमप्पु णिभंतु ॥ ३३ ॥
देहदेवालये यः वसति देवः अनाद्यनन्तः ।
केवलज्ञानस्फुरत्तनुः स परमात्मा निर्धान्तः ॥ ३३ ॥ व्यवहारेण देहदेवकुले वसन्नपि निश्चयेन देहाद्भिन्नत्वाद्देहवन्मूर्तः सर्वाशुचिमयो न भवति । यद्यपि देहो नाराध्यस्तथापि स्वयं परमात्माराध्यो देवः पूज्यः, यद्यपि देह आद्यन्तस्तथापि स्वयं शुद्धद्रव्यार्थिकनयेनानाद्यनन्तः, यद्यपि देहो जडस्तथापि स्वयं लोकालोकप्रकाशकत्वात्केवलज्ञानस्फुरिततनुः, केवलज्ञानप्रकाशरूपशरीर इत्यर्थः । स पूर्वोक्तलक्षणयुक्तः परमात्मा भवतीति । कथंभूतः । निर्धान्तः निस्सन्देह इति । अत्र योऽसौ देहे वसन्नपि सर्वाशुच्यादिदेहधर्म म स्पृशति स एव शुद्धात्मोपादेय इति भावार्थः ॥ ३३ ॥
અહીં જે પરમાત્માના ધ્યાનથી સંસારવલ્લી નાશ પામે છે તે જ પરમાત્મા ઉપાદેય છે અને ભાવવા યોગ્ય છે એવો તાત્પર્યાર્થ છે. ૩ર.
એ પ્રમાણે ચોવીશ સૂત્રમાં પાંચ પ્રક્ષેપક સૂત્રો સમાપ્ત થયાં.
ત્યાર પછી, દેહરૂપી દેવાલયમાં જે રહે છે તે જ શુદ્ધનિશ્ચયનયથી પરમાત્મા छे सेम डे छ:--
ગાથા-૩૩ भन्या :- [यः ] 2 [ देहदेवालये वसति ] ३७३ची वासयमा २ छ, [ देवः । देव छ, | अनाद्यनन्तः] मना मनत छ, [ केवलज्ञानस्फुरत्तनुः ] वज्ञान ५४।०३५ शरीरवाणे छ [सः निर्भान्त: परमात्मा ] ते निरसोड ५२मात्मा छे.
ભાવાર્થ-જે વ્યવહારનયથી દેહદેવાલયમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી દેહથી ભિન્ન હોવાથી દેહની જેમ મૂર્ત, સર્વાશુચિમય નથી, જે કે દેહ આરાધ્ય નથી તે પણ પોતે પરમાત્મા-દેવ-આરાધ્ય-પૂજ્ય-છે, જે કે દેહ આદિ-અંતવાળે છે તે પણ પિતે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અનાદિ-અનંત છે, જે કે દેહ જડ છે તે પણ પોતે લોકાલેકને પ્રકાશક હેવાથી કેવલજ્ઞાનપ્રકાશરૂપ શરીરવાળો છે તે નિસંદેહ પરમાત્મા છે.
અહીં જે દેહમાં રહેવા છતાં પણ સર્વાશુચિમય આદિ દેહધર્મને સ્પર્શ નથી તે જ શુદ્ધ આત્મા ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org