SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપ્રકાશઃ ૪૨૧ सर्व विभावपरिणामरहितशून्योऽहं, जगत्त्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्ध निश्चयनयेन । तथा सर्वेऽपि जीवाः, इति निरन्तरं भावना कर्तव्येति ॥ ग्रन्थसंख्या ॥ ४००० ॥ पंडवरामहि णरवरहिं पुज्जिउ भत्तिभरेण । सिरिसासणु जिणभासियउ णंदउ सुक्खसपहिं ॥१॥ [पाण्डवरामः नरवरैः पूजितं भक्तिभरण । श्रीशासनं जिनभाषितं नन्दतु सुखशतैः ॥ १॥] इति श्रीब्रह्मदेवविरचिता परमात्मप्रकाशवृत्तिः समाप्ता पांडवरामहिं परवरहिं पुज्जिउ भक्तिभरेण । सिरिसासणु जिणभासियउ णंदउ सुखसएहिं ॥ १॥ पांडवरामैः नरवरैः पूजितं भक्तिभरेण । श्री शासनं जिनभाषितं ननन्दथु सुखशतैः ।। એ પ્રમાણે શ્રી બ્રહ્મદેવવિરચિત પરમાત્મપ્રકાશની વૃત્તિ સમાપ્ત થઈ. અર્થ:-શ્રી રામચંદ્ર, પાંચ પાંડવો અને અન્ય નરવરથી આ જિનશાસન અત્યંત ભક્તિથી પૂજિત છે એવું શ્રીજિનભાષિત શાસન સેંકડે સુખેથી સમૃદ્ધ વર્તે. ( આ પરમાત્મપ્રકાશ ગ્રંથનું વ્યાખ્યાન પ્રભાકરભટ્ટના સંબંધન માટે શ્રીગીદ્રદેવે કર્યું. તેના પર શ્રી બ્રહ્મદેવે સંસ્કૃત ટીકા કરી. શ્રીયેગીન્દ્રદેવે પ્રભાકરભટ્ટને સમજાવવા માટે ૩૪૫ દેહા રચ્યા, તેના પર શ્રી બ્રહ્મદેવે સંસ્કૃતટીકા ૫૦૦૪ શ્લેક प्रमाणनी ४३१.) આ પ્રકારે શ્રીગીન્દ્રાચાર્ય વિરચિત પરમાત્મપ્રકાશની શ્રીમદ્દ બ્રહ્મદેવ વિરચિત સંસ્કૃત ટીકાને ગુજરાતી અનુવાદ સમાપ્ત થયે. ودع Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy