SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ ચાગીન્નુદેવવિરચિત અ૦ ૨ દાણા ૨૧૨ ये परमात्मप्रकाशस्य अनुदिनं नामं गृह्णन्ति । टयति मोहः झटिति तेषां त्रिभुवननाथा भव ॥ २०६ ॥ लयंति गृह्णन्ति जे ये विवेकिनः गाउ नाम । कस्य । परमप्पपयासयहं व्यवहारेण परमात्मप्रकाशाभिधानग्रन्थस्य निश्वयेन तु परमात्मप्रकाशशब्दवाच्यस्य केवलज्ञानाद्यनन्त गुणस्वरूपस्य परमात्मपदार्थस्य । कथम् । अणुदिणु अनवरतम् । तेषां किं फलं भवति ! तुट्टह नश्यति । कोऽसौ । मोहु निर्मोहात्मद्रव्याद्विलक्षणो मोहः तडति झटिति तहं तेषाम् । न केवलं मोहो नश्यति तिहुयणणाह हवंति तेन पूर्वोक्तेन निर्मोह शुद्धात्मभावना फलेन पूर्वं देवेन्द्र चक्रवर्त्यादिभूतिविशेषं लब्ध्वा पश्चाजिनदीक्षां गृहीत्वा च केवलज्ञानमुत्पाद्य त्रिभुवननाथा भवन्तीति भावार्थः ॥ २०६ ॥ एवं चतुर्विशंतिसूत्रप्रमितमहास्थलमध्ये परमात्मप्रकाशभावनाफलकथनमुख्यत्वेन सूत्रत्रयेण पञ्चमं स्थलं गतम् । अथ परमात्मप्रकाशशब्दवाच्यो योऽसौ परमात्मा तदाराधकपुरुषलक्षणज्ञापनार्थं सूत्रत्रयेण व्याख्यान करोति । तद्यथा ३३८) जे भव - दुक्खहँ वीहिया पर इच्छहि णिव्वाणु । इह परमप्प - पयासह ले पर जोग्ग विषाणु ॥ २०७ ॥ [ झटिति ] शीघ्र [ त्रुट्यति ] नाश पामे छे [ त्रिभुवननाथाः भवन्ति ] अने तेथे કેવલજ્ઞાન ઉપજાવીને ત્રણ ભુવનના નાથ થાય છે. ↓ ભાવાથ: જે કાઈ વિવેકી જીવા વ્યવહારથી પરમાત્મપ્રકાશ નામના ગ્રંથનું અને નિશ્ચયથી પરમાત્મ શબ્દથી વચ્ચ એવા કેવલજ્ઞાનાદિ અનંતગુણુસ્વરૂપ પરમાત્મપદાર્થનું સતત નામ લે છે. તેમના નિર્મોહ--આત્મદ્રવ્યથી ત્રલક્ષણ માહ શીઘ્ર નારા પામે છે. કેવલ માહુ જ નાશ પામે છે એટલું જ નહિ પણ તે પૂર્વોક્ત નિર્માહશુદ્ધ આત્મતત્ત્વની ભાવનાના ફૂલથી પહેલાં દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિવિશેષને પામીને અને પછી જિનદીક્ષા ગ્રહીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને ત્રણ ભુવનના નાથ થાય છે. ૨૦૬ એ પ્રમાણે ચાવીશ સૂત્રોના મહાસ્થલમાં પરમાત્મપ્રકાશની ભાવનાના ફૂલના ક્રમની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રોથી પાંચમું સ્થલ સમાપ્ત થયું. Jain Education International હવે પરમાત્મપ્રકાશ શબ્દથી વાચ્ય એવા જે પરમાત્મા, તેના આરાધક પુરુષાનાં લક્ષણ જાણવા માટે ગાથાસૂત્રથી વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણેઃ— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy