SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ ચોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૭૧જ્ઞાé funય ત€ fઇયત્તારૂં સહુવારું ” | .૦ || બાર ३२२) घोरु करंतु वि तव चरणु सयल वि सत्थ मुणतु । परम-समाहि-विवज्जयउ णवि देवखइ सिउ संतु ॥ १९१ ॥ घोरं कुर्वन् अपि तपश्चरणं सकलान्यपि शास्त्राणि मन्यमान । परमसमाधिविवर्जितः नैघ पश्यति शिवं शाम्तम ॥ १९१ ॥ करंतु वि कुर्वाणोऽपि । किम् । तवचरणु समस्तपरद्रव्येच्छावर्जितं शुद्धात्मानुभूतिरहितं तपश्चरणम । कथंभूतम् । घोरु घोरं दुर्धरं वृक्षमूलातापनादिरूपम् । न केवलं तपश्चरणं कुर्वन् । सयल वि सत्थ मुणंतु शास्त्रजनितविकल्पतात्पर्यरहितात् परमात्मस्वरूपात् प्रतिपक्षभूतानि सर्वशास्त्राण्यपि जानन् । इत्थंभूतोऽपि सन् परमसमाहिविवजयउ यदि चेद्रागादिविकल्परहितपरमसमाधिविवर्जितो भवति तर्हि णवि देक्खइ न पश्यति । कम् । सिउ शिवं शिवशब्दवाच्यं विशुद्धज्ञानदर्शनस्वभावं स्वदेहस्थमपि च परमात्मानम् । ( અર્થ-આશારૂપી પિશાચથી પ્રહાયેલો જીવ દારુણ દુઃખ પામે છે. જેમણે આશા છેડી તેઓ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. ) ૧૯૦. વળી (હવે એમ કહે છે કે પરમસમાધિ વિના શુદ્ધ આત્મા દેખી શકાતું નથી): ગાથી-૧૯૧ અન્વયાથ–જે મુનિ [ ઘોર તપશ્ચર ઈન સપિ ] દુધર તપશ્ચરણ કરવા છતાં પણ અને [ તવાનિ બ્રાઉન રાજન fu ] સર્વ શા જાણવા છતાં પણ, [ પરમસમાધિવિનંતઃ ] પરમસમાધિથી રહિત છે, તે તે [ fફાઉં ] શાંત અને શિવને [ 7 ga ઘરતિ | દેખી શકતો નથી. ભાવાર્થ –સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાથી રહિત અને શુદ્ધાત્માની અનુભૂતિથી રહિત એવું, વૃક્ષના મૂલમાં કે આપનાદિરૂપ ( વર્ષાકાલમાં વૃક્ષના મૂલની સમીપમાં, શીતકાલમાં નદીકિનારે અને ગ્રીષ્મકાલમાં પર્વતના શિખર પર ) દુધર તપશ્ચરણ કરવા છતાં પણ, વળી શાસ્ત્રજનિત વિકલ્પના તાત્પર્યથી રહિત એવા પરમાત્મસ્વરૂપથી પ્રતિપક્ષભૂત સર્વ શાસ્ત્રોને જાણવા છતાં પણ–આવો હોવા છતાં પણ જે મુનિ રાગાદિવિકલ્પથી રહિત એવી પરમસમાધિથી રહિત છે, તો તે રાગદ્વેષમેહરહિત હોવાથી પરમેપશમરૂપ શાંત “શિવ' શબ્દથી વાચ્ય એવા, વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેને સ્વભાવ છે એવા અને સ્વદેહમાં સ્થિત હોવા છતાં પણ પરમાત્માને દેખી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy