________________
२४२
યેગીદેવવિરચિત [५० २ हा ६११८८) देवहं सत्थहं मुणिवरहँ भत्तिए पुण्णु हवेइ ।
कम्म-क्खउ पुणु होइ णवि अज्जउ संति भणेइ ॥६१॥ देवानां शास्त्राणां मुनिवराणां भक्त्या पुण्यं भवति ।
कर्मक्षयः पुनः भवति नैव आर्यः शान्ति भणति ॥ ६१ ॥ देवहं इत्यादि । देवहं सत्थहं मुणिवरहं भत्तिए पुण्णु हवेइ देवशास्त्रमुनीनां भक्त्या पुण्यं भवति कम्मक्खउ पुणु, होइ णविकर्मक्षयः पुनर्मुख्यवृत्त्या नैव भवति । एवं कोऽसौ भणति । अजउ आयः । किं नामा । सन्ति शान्तिः भणेइ भणति कथयति इति । तथाहि । सम्यक्त्वपूर्वकदेवशास्त्रगुरुभक्त्या मुख्यवृत्त्या पुण्णमेव भवति न च मोक्षः । अत्राह प्रभाकरभट्टः । यदि पुण्यं मुख्यवृत्या मोक्षकारणं न भवत्युपादेयं च न भवति तर्हि भरतसगररामपाण्डवादयोऽपि निरन्तरं पञ्चपरमेष्ठिगुणस्मरणदानपूजादिना निर्भरभक्ताः सन्तः किमर्थं पुण्योपार्जनं कुर्युरिति । भगवानाह । यथा कोऽपि रामदेवादिपुरुषविशेषो देशान्तरस्थितसीतादिस्त्रीसमीपागतानां पुरुषाणां तदर्थ संभाषणदान' હવે દેવગુરુશાસ્ત્રની ભક્તિથી મુખ્યપણે પુણ્ય થાય છે પણ મોક્ષ થતું નથી मेम ४ छ:
ગાથા-૬૧ स-या:-[ देवानां मुनिवराणां शास्त्राणां भक्त्या ] हेव, भुनि भने शासनी. मस्तिथी भुज्यपाणु [ पुण्यं भवति ] Yएय थाय छ, [ पुनः ] ५७ [ कर्मक्षयः न एव भवति ] भनि। क्षय यते। नथी मेम [ आर्यः शांति: भणति ] शांति नामना माय (-मर्षि) छे.
ભાવાર્થ-સમ્યક્ત્વપૂર્વક દેવગુરુશાસ્ત્રની ભક્તિથી મુખ્યપણે પુણ્ય જ થાય છે પણ મોક્ષ નહિ.
એવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે જે પુણ્ય મુખ્ય પણે મેક્ષનું કારણ નથી અને ઉપાદેય નથી તે પછી ભરત, સગર, રામ, પાંડવાદિ પણ નિરંતર પંચપરમેષ્ઠીનાં ગુણ, સ્મરણ, દાન, પૂજાદિથી નિર્ભર ( અત્યંત) ભક્ત થઈને શા માટે પુણ્ય ઉપાર્જન કરતા હતા ?
- ભગવાન શ્રીગીન્દ્રદેવ કહે છે કે જેવી રીતે કેઈ રામદેવાદિ પુરુષવિશેષ દેશાંતરમાં રહેલ સીતાદિસ્ત્રીની પાસેથી આવેલ પુરુષનાં સીતાદિ અથે સંભાષણ, દાન, સન્માનાદિક કરે છે તેવી રીતે તે મહાપુરુષે પણ વીતરાગ પરમાનંદ જ જેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org