________________
યાગીન્દ્વદેવવિરચિત
|અ૦૨ દોહા ૨૩गमणागमणविहीण गमनागमनविहिनानि निःक्रियाणि चलनक्रिया विहीनानि । किं कृत्वा । जीउ वि पुग्गल परिहरिवि जीवपुद्गलौ परिहृत्य पभणहिं एवं प्रभणन्ति कथयन्ति । के ते । णाण-पवीण भेदाभेदरत्नत्रयाराधका विवेकिन इत्यर्थः । तथाहि । जीवानां संसारावस्थायां गतेः सहकारिकारणभूताः कर्मनोकर्मपुद्गलाः कर्मनो कर्माभावात्सिद्धानां निःक्रियत्वं भवति पुद्गलस्कन्धानां तु कालाणुरूपं कालद्रव्यं गतेर्बहिरङ्गनिमित्तं भवति । अनेन किमुक्त भवति । अविभागिव्यवहारकालसमयोत्पत्तौ मन्दगतिपरिणतपुद्गलपरमाणुः घटोत्पत्तौ कुम्भकारवद्वहिरङ्गनिमित्तेन व्यञ्जको व्यक्तिकारको भवति । कालद्रव्यं तु मृत्पिण्डवदुपादानकारणं भवति । तस्य तु पुद्गलपरमाणोर्मन्दगतिगमनकाले यद्यपि धर्मद्रव्यं सहकारिकारणमस्ति तथापि कालाणुरूपं निश्चयकालद्रव्यं च सहकारिकारणं भवति । सहकारिकारणानि तु बहून्यपि भवन्ति मत्स्यानां धर्मद्रव्ये विद्यमानेऽपि जलवत्, કહેવાયું કે જેવી રીતે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર હિરગનિમિત્તથી વ્યંજક-વ્યક્તિકારક-છે તેવી રીતે વ્યવહારકાલરૂપ અવિભાગી સમયની ઉત્પત્તિમાં મંદગતિએ પરિણત પુદ્દગલપરમાણુ બહિરંગ નિમિત્તથી વ્યજક-વ્યક્તિકારક છે જેમ (ઘટપર્યાયની ઉત્પત્તિમાં) માટીના પિંડ ઉપાદાન કારણ છે તેમ ( સમય પર્યાયની ઉત્પત્તિમાં ) કાલદ્રવ્ય ઉપાદાન કારણ છે અને તે પુદ્ગલપરમાણુના મંદગતિથી ગમનકાલે જો કે ધર્મદ્રવ્ય પણ સહકારી કારણ છે તેપણ કાલારૂપ નિશ્ચય કાલદ્રવ્ય પણ સહકારી કારણ છે.
૧૮૪
( અત્રે કોઇ પ્રશ્ન કરે કે ગમનમાં ધર્મદ્રવ્ય સહકારી કારણુ હાય છે, અને આપ કાલને શા માટે સહકારી કારણ કહેા છે ? તેનુ સમાધાન એ છે કે ) સહકારી કારણેા અનેક હોય છે. મત્સ્યને ગમનમાં ધર્મ દ્રવ્ય વિદ્યમાન હેાવા છતાં પણ, જલ સહકારી નિમિત્ત છે, ઘડાની ઉત્પત્તિમાં કુંભારનુ બહિરંગ નિમિત્ત હાવા છતાં પણ, ચાકડા, ચીવરાદિ સહકારી નિમિત્ત છે. જીવાને ગમનમાં ધદ્રવ્ય વિદ્યમાન હાવા છતાં પણ, કનાક રૂપ પુદ્ગલો સહકારી કારણ છે અને પુદ્ગલેાને ગતિનું કાલદ્રવ્ય સહકારી કારણ છે.
અહીં કાઇ પ્રશ્ન કરે કે ( ધદ્રવ્યનેતા ગતિનું નિમિત્ત બધી જગ્યાએ કહ્યું છે અને કાદ્રવ્યને વનાનું કારણ કહ્યું છે ) કાલદ્રવ્યને ગતિનુ નિમિત્ત કઈ જગ્યાએ કહ્યું છે ?
તેનું સમાધાન:—પંચાસ્તિકાય પ્રાભૂતમાં શ્રીકુંદકુંદાચાય દેવે સક્રિય-નિઃક્રિય વ્યાખ્યાનકાલે ( ગાથા ૯૮માં ) કહ્યું છે કેઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org