________________
ચેાગીન્નુદેવવિરચિત
[અ૦ ૨ દોહા ૧૯
पुग्गला होंति ॥ " एवं तत्कथं भवति मुत्तु स्पर्शरसगन्धवर्णवती मूर्तिरिति वचनान्मूर्तम् । वढ वत्स पुत्र । इयर इतराणि पुद्गलात् शेषद्रव्याणि अ स्पर्शाद्यभावादमूनि वियाणि विजानीहि त्वम् । धमाधम् विधर्माधर्मद्वयमपि गइठियहं गतिस्थित्योः कारणु कारणं निमित्तं पभणहिं प्रभणन्ति कथयन्ति । के कथयन्ति । णाणि वीतरागस्वसंवेदनज्ञानिनः इति । अत्र द्रष्टव्यम् । यद्यपि वज्रवृषभनाराचसंहननरूपेण पुद्गलद्रव्यं मुक्तिगमनकाले सहकारिकारणं भवति तथापि धर्मद्रव्यं च गतिसहकारिकारणं भवति, अधर्मद्रव्यं च लोकाग्रे स्थितस्य स्थितिसहकारिकारणं भवति । यद्यपि मुक्तात्मप्रदेशमध्ये परस्परैकक्षेत्रावगाहेन तिष्ठन्ति तथापि निश्चयेन विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मानः सकाशाद्भिन्नस्वरूपेण मुक्तौ तिष्ठन्ति । तथात्र संसारे चेतनाकारणानि हेयाનીતિ માવાથઃ ॥ ૨૧ ।
૧૭૮
ભાવાર્થ :—પુદ્ગલદ્રવ્ય છ પ્રકારનું છે. પુદ્ગલદ્રવ્યના છ ભે ( શ્રી પચાસ્તિકાચ ગાથા ૭૬–૧માં ) પણ કહ્યુ છે કે पुढवी जल च छाया चउरिदिय विषय જન્મવારના રમાતીવા વયં એવા પુનહા દોતિ || ” ( અ:—પૃથ્વી, જલ, છાયા, નેત્ર સિવાયના ચાર ઈન્દ્રિયના વિષયેા, કવણા તથા પરમાણુ એમ છ વસ્તુઓથી પુદ્ગલના છ ભેદ સમજી લેવા જોઇએ. ( અર્થાત્ ખાદરાદર, ખાદરસૂક્ષ્મ, સૂક્ષ્મમાદર, સૂક્ષ્મ અને સૂક્ષ્મસૂક્ષ્મ એમ છ પ્રકારના પુદ્ગલ છે ) એ પ્રમાણે તે કઈ રીતે છે ?
૮ જે સ્પ, રસ, ગંધ, વર્ણવાળું હાય તે મૂર્ત છે ” એ આગમના વચનાનુસારે તે મૂર્ત છે; પુદ્ગલ સિવાયના બાકીના પાંચ દ્રવ્યા સ્પર્શાદિના અભાવ હાવાથી અમૂર્ત છે એમ હે વત્સ ! તુ... જાણુ. ધદ્રવ્ય ગતિનું અને અધર્મ દ્રવ્ય સ્થિતિનુ' ( ઉઢાસીન ) કારણ છે એમ વીતરાગસ્વસ'વેદનવાળા જ્ઞાનીઓ કહે છે.
અહીં એ વાત દેખવાની છે કે વાવૃષભનારાચસહનનરૂપે પુદ્ગલદ્રવ્ય મુક્તિગમનકાલે સહકારીકારણ છે, તાપણુ ધર્મ દ્રવ્ય પણ ગતિમાં સહકારી કારણ છે, અધર્મ દ્રવ્ય પણ લેાકાગ્રે સ્થિત થતા સિદ્ધને સ્થિતિમાં સહકારી કારણ છે.
જે કે આ બધા દ્રવ્યા મુક્તાત્માના પ્રદેશમાં એકક્ષેત્રાવગાહે રહે છે તેાપણ નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ દન જેના સ્વભાવ છે એવા પરમાત્માથી તેએ ભિન્ન ભિન્ન સ્વરૂપે મુક્તિમાં રહે છે;
તથા આ સંસારમાં ચેતનનાં કારણે! ( નિમિત્ત કારણેા ) હાય છે એવા ભાવાથ છે. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org