________________
63;
અધ્યાત્મ રાજય કે
છે કે—‘કૃપાનાથજી જ્યારે વચનામૃત ખેલતા તે વખતે પાંચ ખેતરવા દૂરથી પણ વેગ સંભળાતા હતા. તેમાં કૃપાનાથ પાતે ગાથાએ ખેલતા હતા, તે ગાથાઓ આનંદઘનજી મહારાજ તથા ધીરા ભગતની ખેાલતા હતા. જે વખતે વેગ ચાલતા હતા ત્યારે હું પાંચ છ ખેતરવા દૂરથી આવતા હતા, તે વખતે મને અનુભવ થયા હતા.' અને ઇડરના પહાડામાં શ્રીમદ્દે મુનિએને લાંખેથી સંભળાતી જે ‘મા મુખ઼ુદ્દે મા રદ્દ, ઇ. અમર ગાથાઓની યૂનાની દિવ્ય ધ્વનિ ગજાવી છે તે તે એવી બુલંદ હતી, કે તેના પડઘા જાણે અદ્યાપિ ઈડરના પહાડા પાડી રહ્યા છે ને સકણુ જના સાંભળી રહ્યા છે! તે અમર ગાથાઓમાંની કેટલીક આ રહી—
=
मा मुज्झह मा रजह, मा दूसह इट्ठनिहअट्ठेसु । थिरमिच्छहि जह वित्तं विचित्तज्झाणसिद्धीप ॥ पणतीस सोलछप्पणच उदुगमेगं च जवह ज्झापह | परमेट्ठिवाचयाणं अण्णं च गुरूवपसेण ॥ जं किचिवि चिततो णिरीहवित्ती हवे जदा साहू । लडूणय पयत्तं तदा हु तं तस्स णिच्छयं ज्झाणं ॥ '
શ્રી પેાપટલાલભાઇએ નોંધ્યું છે તેમ—શ્રીમદ્ જ્યારે ઇડરથી પાછા વળતાં અમદાવાદ પધાર્યાં, ત્યારે પરોઢિયે ત્રણ વાગ્યે આસ્તાડીયા દરવાજા મ્હાર જંગલ જતાં રસ્તામાં શ્રીમદ્ આ અલૌકિક ધૂન અપૂર્વ ભાવેાલ્લાસથી લલકારતા હતા— કર લે ગુરુગમ ગ્યાન વિચારા, કર લે ગુરુગમ ગ્યાન વિચારા.' અમદાવાદવાળા સેમચંદભાઈ અહાસુખરામે પણ નાંખ્યું છે તેમ—શ્રીમદ્ અમદાવાદમાં આગાખાનના મંગલે મેાટા એટલા પર આંટા મારતા ગાથાઓની ના લગાવ્યે જતા હતા. શ્રી જવલšને પશુ પેાતાના સંસ્મરણેાની નાંધમાં નોંધ્યું છે તેમ—વવાણીઆમાં શ્રીમદ્ન) બેઠકવાળા ખડ લાંખા હતા, ત્યાં આંટા મારતા ઘણીવાર જોવામાં આવ્યા છે. તે દૃશ્ય અત્યારે પણ જેવું ને તેવું સ્મૃતિમાં આવે છે. તે વખતની મુદ્રા, પાછળ હાથ અને ગંભીર, મક્કમ ગતિએ ગાથાની ધૂનમાં ડગ ભરતા નિહાળ્યા છે. જાણે ધરતી ઉપર પગ ઠરતા ન હાય તેમ એ ધૂનના રણકાર તેા હજી સાક્ષાત્ કરી કરી સાંભરે છે—
દોડત દોડત દાંડીચેા, જેતી મનની રૅ દોડ જિનેસર ! પ્રેમ પ્રતીત વિચારી હૂં કડી, ગુરુગમ લેજો જોડ જિનેસર ! ધાર તરવારની સાહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ માજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. નિશદિન નેનમેનિં ન આવે, નર તબહી નારાયન પાવે. અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઈશુ ખાહ્યાંતર નિ``થ જો. ધન્ય રે દિવસ આ અહા ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે. વાજશે મંગળ તૂર; આનદુધન રસ પૂર.
મુજ આંતર અંતર ભાંજશે, સાવર અતિશય વાધશે,
તુજ પ્રેમ