SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પંચાણુમુ દ્રવ્યાનુયાગાદિ સંબંધી મહાપ્રબંધ રચના શ્રીમદ્ સ. ૧૯૫૩ની સાલમાં અને તે પછી જ્યારે વ્યવહારનિવૃત્તિને લઈ વિશેષ નિવૃત્તિ પ્રાપ્ત કરી શકયા હતા, ત્યારે તેમણે કેટલાક મહાપ્રબધાની રચના કરવાના પ્રારંભ કરેલા જણાય છે; પણ તે પ્રધા પ્રારંભમાત્ર જ રચાયા છે, પૂ થયા નથી—અપૂર્ણ જ રહ્યા છે. જો પુ` રચાયા હૈાત તે દ્રવ્યાનુયાગના જિજ્ઞાસુઓને અને મેાક્ષમાના પિપાસુઓને પરમ ઉપકારભૂત થાય એવા મહાપ્રધાની પ્રાપ્તિ થાત; છતાં તે તે પ્રધાના જે થાડાઘણા પ્રારંભમાત્ર રચાયેા વા લખાયા છે, તે પણ સંક્ષેપ સૂત્રાત્મક શૈલીથી લખાયેલે હોઈ મહાગ્રંથા ગભીર છે, એટલે તે પણ તજિજ્ઞાસુઓને અને મેાક્ષપિપાસુઓને અપૂર્વ મા દર્શન કરાવવાને પરિપૂર્ણ સમર્થ છે. તે પ્રત્યે અત્રે આ પ્રકરણમાં અંગુલિનિર્દેશ કરશુ. આ મહાપ્રબંધામાં મુખ્ય-(૧) આનંદધનચાવીશી અંતર્ગત ઋષભજિન સ્તવન વિવેચન (અ. ૭૫૩). (૨) દુ:ખનિવૃત્તિઉપાયરૂપ વીતરાગમાગ (અં. ૭૫૫). (૩) મેાક્ષસિદ્ધાંત (અ. ૭પ૭). (૪) પંચાસ્તિકાય (અ. ૭૬૬). (૫) વ્યાખ્યાનસાર ૧–૨ (અ. ૯૧૮,૯૧૯) એ સ્વયં મહાપ્રબંધરૂપ મહાન્ રચના છે. આ ઉપરાંત દ્રવ્યાનુયાગની સૂક્ષ્મ વિચારણારૂપ કેટલાક નાના પ્રબંધા પણ છે: જૈનમાગ વિવેક (અ. ૭૫૬), દ્રવ્યપ્રકાશ (અ. ૭૫૮), દુ:ખમીમાંસા (અ. ૭૫૯), જીવ-ક વિચાર (અ. ૭૬૦), દ્રવ્ય-ભાવ આસ્રવાદિ તત્ત્વવિચાર (અ. ૭૬૧), મેાક્ષમા (અ. ૭૬૨, ૭૬૩, ૭૬૪, ૭૬૫). આ નાના પ્રમધામાં પણ દ્રવ્યાનુયેાગના એક્કા (ace) શ્રીમદ્નની દ્રવ્યાનુયાગની તેવી જ સૂક્ષ્મતમ મીમાંસા દશ્ય થાય છે. તેનું અત્ર વિસ્તારભયથી વિશેષ વિવરણુ નહિં કરતાં સામાન્ય સૂચન કરી હાથનોંધમાં (૧૯૮૨) આવતી જૈનમાર્ગ એ શીર્ષક નોંધ પ્રત્યે લક્ષ દોરીએ છીએ. અત્રે જૈનમા` અ ંગેના વિવિધ વિષયોની સૂચિ છે તે શ્રીમની દ્રવ્યાનુયોગ સંબંધી કેાઈ સંકલનાબદ્ધ મહાપ્રબંધની રચનાની ધારણા સૂચવે છે. તેમજ— હાથનાંધ ૧-૫૧-૫૨-૫૩-૮૩, ૨-૪, ૩-૬ એ આદિ અંકોમાં પણ દ્રવ્યાનુયેાગમેાક્ષમાગ આદિની સૂક્ષ્મ વિચારણા છે. આ સવ સૂચવે છે કે શ્રીમદ્ પરમ ગંભીર દ્રવ્યાનુયાગના ગહન વિષયની અને મહાન્ મેાક્ષમાગ વિષયની ઊંડી તલસ્પશી સૂક્ષ્મતમ મીમાંસા કરી રહ્યા છે, અને આવી સૂમતમ તત્ત્વમીમાંસાના ફલપરિપાકરૂપે જ તેમના સ્વશ્રીહસ્તે આ મહા મેાક્ષમા પ્રદર્શક પરમ ગંભીર મહાપ્રધાને મોંગલ પ્રારંભ થવા પામેલ છે. દ્રવ્યાનુયાગના પરમ રહસ્યભૂત આ મહાપ્રબધામાં દ્રવ્યાનુયેાગના પરમફલરૂપ સાક્ષાત્ શુદ્ધ સમયસારદશાને પામેલા પરમ પ્રજ્ઞાપારમિત શ્રીમા પરમ પ્રજ્ઞાતિશયના ચમત્કારી સત્ર ઝળહળે છે, મેાક્ષમાના નિર્દેલ શુદ્ધ એપ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy