SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળમા ઉદ્ધાર : મૂળ મારગ સાંભળેા જિનના રેટ ૬૧૧ નિવાસ થયા છે તેા કેાઈ પણ પ્રકારે તે માના ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઇ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ' આમ પ્રારંભમાં જ જણાવી પરમ શાસનહિતચિંતક શ્રીમદ્ વત્તમાનમાં જૈનદનની થઈ પડેલી કરુણ સ્થિતિના હૃદયદ્રાવક ચીતાર આપે છે— વત્તમાનમાં જૈનદન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જિનના X X X ગયા છે, અને લેાકેા માગ પ્રરૂપે છે. બાહ્ય કુટારા બહુ વધારી દીધા છે, અને અંતર્મંગનું ઘણું જ્ઞાન વિચ્છેદ જેવું થયું છેવેઢાક્ત માગ માં ખસે. ચારસે વર્ષે કાઈ કાઇ મેટા આચાય થયા દેખાય છે કે જેથી લાખા માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હાય. વળી સાધારણ રીતે કાઇ કાઇ આચાય અથવા તે માના જાણુ સારા પુરુષા એમ ને એમ થયા કરે છે, અને જૈનમાગમાં ઘણાં વર્ષોં થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાગ માં પ્રજા પણ ઘણી થાડી રહી છે, અને તેમાં સેંકડા ભેદ વર્તે છે, એટલું જ નહી. પણ મૂળમાર્ગની સન્મુખની, વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે.’ પરમ કરુણાનિધિ શ્રીમદે આલેખેલું આ તાદૃશ્ય ચિત્ર સમાજના વત્ત`માન હાલહવાલ અંગેના કરુણ પાકાર પાડે છે, જે સાંભળી કાઇ પણ સહૃદયનું હૃદય દ્રવીભૂત થાય એમ છે. આ કરુણુ ચિત્રમાં આ આઠ મુખ્ય મુદ્દા તરવરે છે(૧) જૈનદનની સ્થિતિ અવ્યવસ્થિત'-વ્યવસ્થા વગરની-ઢંગધડા વિનાની (Disorderly) અથવા ‘વિપરીત’–વિરુદ્ધ-ઉલટી (Reverse) થઈ પડી છે. (ર) માહ્ય કુટારા ખૂબ વધારી દીધા છે. (૩) ખરેખરા અંતમાંગ લુપ્ત જેવા-ધણા લાપ થઇ ગયેલા છે. (૪) વેદમાગ'માં વારંવાર અવારનવાર સમથ આચાર્યાં થાય છે ને તે માગ પ્રકાશમાં આણે છે, જૈનમાં ઘણાં વષઁથી તેમ થયું નથી. (૫) જૈનેનું સ`ખ્યાબળ પણ ઘણું ઘટી ગયું છે; (૬) અને તેમાં વળી સેંકડા ભેદ પડી ગયા છે. (૭) મૂળમાની વાત પણ કચાંય સસ્તંભળાતી નથી; (૮) અને ઉપદેશકને પણ પ્રાયે તે માČના લક્ષ નથી. આવી કરુણુ શાસનસ્થિતિ છે તેથી તે માટે શું કરવું તે તીવ્ર શાસનદાઝથી શ્રીમદ્ ચિંતવે છે—તેથી ચિત્તમાં એમ આવ્યાં કરે છે કે જે તે મા` વધારે પ્રચાર પામે તે તેમ કરવું, નહી' તે તેમાં વતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી.’અને આ કામની અતિ વિકટતા દર્શાવે છે—આ કામ ઘણુ` વિકટ છે. વળી જૈનમા પાતે જ સમજાવા તથા સમજવા કઠણ છે; સમજાવતાં આડાં કારણેા આવીને, ઘણાં ઉભાં રહે, તેવી સ્થિતિ છે.’ આવી અતિ વિકટતા છતાં શ્રીમદ્નને દૃઢ ભાસે છે—તેની સાથે એમ પણ રહે છે કે જો આ કોય આ કાળમાં અમારાથી કઈ પણુ અને તેા બની શકે, નહીં તેા હાલ તેા મૂળમા સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાખીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુદૃષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણા જોઈએ છે, તેમજ અંતરંગ કેટલાક ગુણા જોઇએ છે, તે અત્ર છે એવું દૃઢ ભાસે છે.'—અત્રે આત્મસામર્થ્યના યથા ભાનથી પદ્મ મા વમૂર્ત્તિ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy