________________
પાપટલાલભાઈ ને શ્રીમા દર્શન-સમાગમ
૫૬૭
શ્રીમદે કહ્યું—તમે અમારા જેવા કયારે થશે!? એ ભાવના હતી. સ્ટેશન ઉપર ક્રાઈ યુરોપિયન પેાશાકવાળાએ શ્રીમને ઉદ્દેશીને કહ્યું-ચાલ ઉપરથી આ (શ્રીમદ્) કાઈ મહાત્મા લાગે છે. પછી ૧૯૫૫ના જેઠ સુદમાં ઇડરથી નરાડા પટેલ ભાઇમા કાલિદાસ ગુલાખદાસને ત્યાં શ્રીમદ્ પધાર્યાં. ત્યાં નરોડામાં તળાવ કાંઠે ઝાડ હેઠે શ્રીમદે સદુપદેશ કર્યાં ત્યારે ઘણી પદા હતી. શ્રીસદે પ્રકાશ્યું હતું : (૧) કમ ગ્રંથને છેડે આત્મા રહે છે. (૨) પ્રકૃતિ જોઇ છે. કમગ્રંથ વાંચ્યા છે. નરોડામાં મુનિએ સાથે શ્રીમનું જંગલમાં વિચરવું થયું. ઉન્હાળાની શરૂઆત હતી, તે વખતે પ્રખર તાપમાં રેતાળ જમીનમાં શ્રીમદ્ અડવાણે પગે ગધહસ્તીની પેઠે શાંતિ-ગભીરતાથી ચાલતા હતા, મુનિએ કૂદાકૂદ કરતા હતા, પગે ભલેાલા પડતા હતા. કેાઈ મુમુક્ષુ ખાખત આવી પ્રકૃતિ કેમ છે એમ પ્રશ્ન કરવામાં આવતાં શ્રીમદ્દે ઉત્તરમાં પાંચ આંગળાં ખતાવ્યાં, અર્થાત્ પાંચે આંગળી સરખી ન હેાય. નાડા પેાસ્ટમાસ્તરે પૂછ્યું–શુ' વાંચવું ? શ્રીમદે કહ્યુ..માક્ષમાળા. પછી ૧૯૫૫ના જેઠમાં ઈડર-અમદાવાદથી શ્રીમદ્ મુંખઇ પધારતાં પોપટલાલભાઈ નિડયાદ સુધી વળાવવા ગયા. ત્યાં રસ્તામાં પુરુષાર્થસિદ્ધિઉપાયની શરૂઆતની * મોંગળાચરણુની ગાથાનું શ્રીમદ્દે પુનઃ પુનઃ ઉચ્ચારણ કર્યું અને તેનું વિવેચન કરતાં ઉછળતાં ઉછળતાં કહ્યું— આત્મા છે, આત્મા છે, કહીએ છીએ આત્મા છે.’ વચ્ચમાં ખીજપ્રક્ષેપરૂપ ગાથા પ્રકાશી મંત્ર તંત્ર ઔષધ નહિં, જેથી પાપ પલાય; વીતરાગવાણી વિના, અવર ન કોઈ ઉપાય.’
પછી ૧૯૫૬ના વૈશાખ સુદ ૧-૨ શ્રી ધર્માંપુરથી અમદાવાદ પધારતાં શ્રીમદ્ શેઠ હેમાભાઈની વાડીમાં મેડા ઉપર ઉતર્યા હતા. ત્યાં પાપટલાલભાઈ એ પૂછ્યુ “અમારે શું કરવું ? શ્રીમદે કહ્યું-જ્ઞાનીને મળ્યા પછી અંતક્રિયા ચાલ્યા કરે છે. પછી કેટલાક પ્રસંગેા–(૧) શ્રી રાજપરના જિનમંદિરમાં શ્રીમદે શ્રી આન ંદઘનજીનું પદ્મપ્રભુજીનું સ્તવન મધુર ગભીર ધ્વનિથી ગાયું, તેના અથ સમજાવ્યા. શ્રી દેવકરણજી આદિ મુનિઓની વૃત્તિએનું ઉલ્લસવું થયું. શ્રીમદ્દે જિનમુદ્રા દેખાડીને બતાવ્યું કે ‘આ મેાક્ષ' (૨) સાખરમતીના કાંઠે ભીમનાથની જગ્યામાં રાજનગરમાં આપેલ માધ—આ બીજ વાવીયે છીએ; તેને ખાતરશેા નહિં, ફાલી ફૂલી નીકળશે. (પેાપટલાલભાઇ તથા સુખલાલભાઈ ને) જ્ઞાનીઓને ૧ ગ્લેાક વાંચતાં ૧૦૦૦ શાસ્ત્રનું ભાન થતું થાય છે. ચતુરાંશુલ હૈ દગસે મિલ હે’–એ આગળ પર સમજાશે. (૩) ૧૯૫૬ વૈ. સુદ ૫ હઠીભાઈની વાડીએ રાત્રેશ્રીમદે પૂછ્યું-ક ગ્રંથ વાંચ્યા છે ? પાપટલાલભાઈએ કહ્યું-સાહેખ, સમજાતા નથી. શ્રીમદ્દે છ ભાવના સ્વરૂપ સબંધી એ કલાક સુધી વિવેચન કર્યું. શ્રીમદે પૂછ્યુંઅમારાથી તમારૂ કલ્યાણ થશે તેની શું ખાત્રી ? પોપટલાલભાઇએ જવાખ આપ્યા સાહેબ, એક ભવ વધારે. શ્રીમદે કહ્યું—નિશ્ચય રાખેા. ખેટે માર્ગે ચડાવવા નથી;
“ तज्जयति परंज्योतिः समं समस्तैरनन्तपर्यायैः ।
दर्पण इव सकला प्रतिफलित पदार्थमालिका य
"" ॥
*
—મહર્ષિશ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પુરુષાર્થસિદ્ધિ ઉપાય