SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષપુરુષાર્થ ની પ્રેરણા : ત્રણ પ્રવાહમાં ન પડવાની મુમુક્ષુને જાગૃતિ પાટ પરા વિષમ દુઃષમ કાળ છે તેા જ્ઞાનાદિ આત્મસ'પત્તિ ઉપાર્જવા માટે એર વિશેષ જોરશેારથી પુરુષાથ કરવા જોઈએ. જો જીવને પરમા પામવાની ખરેખરી ઇચ્છા હાય તેા સત્ય–સાચી દિશામાં સાચા પુરુષાર્થ કરવા ચેાગ્ય છે, ભવસ્થિતિ-દુઃષમકાળ આદિના નામ લઈઝ્હાનાં કાઢી પુરુષાર્થહીન બની આત્મા છેઢવા ચાગ્ય નથી, માટે આત્માથી મુમુક્ષુએ પરમ મેાક્ષપુરુષા જ સ્ફુરાવવા જોઈ એ,એવું પરમ પુરુષાથ પ્રેરક ઉદ્દેધન કરતાં પરમ આત્મપરાક્રમી મહાવીરપુરુષ શ્રીમદે, આ અવનના અમૃત આત્મસિદ્ધિશાસ્ત્રની આ અમર ગાથામાં સવકાળના સર્વ મુમુક્ષુઓને આ અમર સંદેશ આપ્યા છે— જો ઇચ્છે પરમાથ તા, કરા સત્ય પુરુષા; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિં આત્મા’ પ્રકરણ ત્યાશીમુ શ્રીમદ્ભુ ગાંધીજીને માર્ગદર્શન રાષ્ટ્રપિતા ભારત ભાગ્ય ધાતા, ગાંધી મહાત્મા જગ જેહ ખ્યાતા; તેનાય જે પ્રેરણમૂત્તિ ધન્ય, તે રાજચંદ્રે નમું વિશ્વવંદ્ય.—સ્વરચિત આમ સામાન્યપણે જગતને મુખ્યપણે મુમુક્ષુ જગતને શ્રીમદ્દે અપૂર્વ આ દેશન આપ્યું છે, તેમજ વ્યક્તિવિશેષાને પણ તેની તેની ચેાગ્યતાનુસાર વિશેષપણે માગ દશ ન આપ્યું છે. તેમાંથી કાઈ કાઇનું દિગ્દન હવે કરશું. શ્રીમદ્નના થોડા-ઘણા દન-સમાગમલાભ ગાંધીજીને પણ મળવા પામ્યા હતા, અને પેાતાની ચેાગ્યતા પ્રમાણે તેમને શ્રીમનું માગ દશ ન પણ યથાપ્રસંગે મળ્યું હતું. શ્રીમદ્ જેવા અમૃતસરાવર પાસેથી અનેક જીવાએ પોતપાતાની પાત્રતા પ્રમાણે–ઝીલી શકે એવી આશયયેાગ્યતા પ્રમાણે અમૃતજલ મહેણુ કર્યું, તેમ ગાંધીજીએ પણ પેાતાની આશયાગ્યતા પ્રમાણે તે ગ્રહણ કર્યું, જો કે દેશાંતરનિવાસ, રાજદ્વારી પ્રવૃત્તિ આદિ કારણે ગાંધીજી શ્રીમદ્જીના જેવા જોઈએ તેવા પ્રત્યક્ષ સમાગમલાભ ઊઠાવી શકયા ન હતા-વિશેષલાભ મેળવી શકયા ન હતા, અને શ્રીમની થાડીઘણી સામાન્ય એળખાણ કરી શકયા હતા, તાપણ જે થાડાઘણા દશનલાભ મળ્યે તેથી અને પરોક્ષ પત્રવ્યવહારથી પણ ગાંધીજીને શ્રીમદ્જીનું સામાન્યપણે માગ દશ ન મળ્યા કર્યું હતું. સત્તાવીશ પ્રશ્ન આદિના અપૂર્વ સમાધાનાદિ દ્વારા શ્રીમદ્દે ગાંધીજીની અનેક શંકાઓનું નિવારણ કરી તેમને કેવું અપૂ` માદ ન આપ્યું હતું અને શ્રીમના
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy